શોધખોળ કરો
Pooja Hegde Photo: લગ્નની સિઝનમાં ટ્રાઈ કરો પૂજા હેગડેનો આ વ્હાઈટ લહેંગા લુક,બધા જોતા જ રહી જશે
Pooja Hegde Photo: પૂજા હેગડે માત્ર સાઉથની ફિલ્મોમાં જ ચમકી નથી પરંતુ તે તેના લુક્સને કારણે સમગ્ર ભારતમાં દેશમાં ચર્ચામાં રહે છે.
![Pooja Hegde Photo: પૂજા હેગડે માત્ર સાઉથની ફિલ્મોમાં જ ચમકી નથી પરંતુ તે તેના લુક્સને કારણે સમગ્ર ભારતમાં દેશમાં ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/10/575112c7634cc54c8e93855ec7469f421704908041341397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા હેગડે
1/6
![Pooja Hegde Photo: પૂજા હેગડે માત્ર સાઉથની ફિલ્મોમાં જ ચમકી નથી પરંતુ તે તેના લુક્સને કારણે સમગ્ર ભારતમાં દેશમાં ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/10/39cc517ba89af3e3e4ccbcfa07f565183662f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Pooja Hegde Photo: પૂજા હેગડે માત્ર સાઉથની ફિલ્મોમાં જ ચમકી નથી પરંતુ તે તેના લુક્સને કારણે સમગ્ર ભારતમાં દેશમાં ચર્ચામાં રહે છે.
2/6
![સાઉથ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી પૂજા હેગડેએ હિન્દી દર્શકો પર પણ પોતાનો જાદુ ચલાવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/10/9e5d565c63b573b4cfd59c09a0cf3a90431b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી પૂજા હેગડેએ હિન્દી દર્શકો પર પણ પોતાનો જાદુ ચલાવ્યો છે.
3/6
![તેના વર્ક પ્રોજેક્ટ્સ ઉપરાંત, પૂજા તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/10/db0647c10a0498ac7dc94040f536b055c4013.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેના વર્ક પ્રોજેક્ટ્સ ઉપરાંત, પૂજા તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે.
4/6
![હવે ફરીથી પૂજા તેના લુકને કારણે ચર્ચામાં આવી છે. આ વખતે પૂજાઓ એથનિક લુકમાં તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/10/90e1af32a4490b4bc5380a80a2fa5e4e5c0a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે ફરીથી પૂજા તેના લુકને કારણે ચર્ચામાં આવી છે. આ વખતે પૂજાઓ એથનિક લુકમાં તસવીરો શેર કરી છે.
5/6
![પૂજા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી ઘણીવાર ચાહકોને તેના પ્રોફેશનલ અને અંગત જીવનની ઝલક બતાવતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/10/a798e75b3f0a5aebdf36aef72f142ff274080.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી ઘણીવાર ચાહકોને તેના પ્રોફેશનલ અને અંગત જીવનની ઝલક બતાવતી રહે છે.
6/6
![પૂજા હેગડે પોતાની એક્ટિંગના કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે. આ ઉપરાંત તે પોતાના લુક સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/10/ba693f781c48543612a53c6a2e993e50f83f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા હેગડે પોતાની એક્ટિંગના કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે. આ ઉપરાંત તે પોતાના લુક સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે.
Published at : 10 Jan 2024 11:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)