શોધખોળ કરો
એક્ટ્રેસ પ્રિયા બેનર્જીનો બ્લેક ડ્રેસમાં હોટ અંદાજ, બોલીવૂડ અભિનેત્રીઓને આપે છે ટક્કર
તસવીર પ્રિયા બેનર્જી ઈન્સ્ટાગ્રામ
1/6

મુંબઇઃ એકતા કપૂરની વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી પોતાની ઈન્સ્ટાગ્રામ તસવીરોને લઈને ચર્ચામાં છે. પ્રિયા બેનર્જી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/6

તે બોલ્ડનેસ અને ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે. વેબ સિરીઝમાં પણ પ્રિયા બેનર્જીએ પોતાની બોલ્ડનેસ બતાવીને દર્શકોને પાગલ કરી દીધા છે.
3/6

એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
4/6

રિયલ લાઈફમાં પણ પ્રિયા ગ્લેમરસ છે. પ્રિયા બેનર્જી ડિજિટલ વર્લ્ડનો જાણીતો ચહેરો બની ગઇ છે.
5/6

કિલર લુક અને જોરદાર એક્ટિંગના કારણે તેની લોકોમાં ઘણી ચર્ચા છે. પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો હતો. પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ 'કિસ'થી કરી હતી.
6/6

આ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ ફીમેલ ડેબ્યુ’નો એવોર્ડ મળ્યો હતો. જોકે, તેનો પરિવાર કોલકાતાનો છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે. (તમામ તસવીરો પ્રિયા ઈન્સ્ટાગ્રામ)
Published at : 27 May 2022 09:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
