શોધખોળ કરો
Alanna Panday Photo: અનન્યા પાંડેની બહેન અલાનાએ સમુદ્ર કિનારે બેબી બમ્પ કર્યો ફ્લોન્ટ, તસવીરો થઈ વાયરલ
હંમેશા પોતાની તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર છવાયેલ અલાના પાંડે ફરી તેના ગ્લેમરસ ફોટોશૂટ સાથે આવી છે, જેમાં તેનો ગ્લેમરસ લુક સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

અલાના પાંડે
1/6

Alanna Panday Photos: બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની ભત્રીજી અને અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે તેમના ગ્લેમરસ લુક્સને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.
2/6

અલાના પાંડે ભલે ફિલ્મી દુનિયાનો ભાગ ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા લાઈમલાઈટ મેળવવાની કોઈ તક છોડતી નથી.
3/6

તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, જેનાથી તે ઘણી હેડલાઈન્સ મેળવે છે.
4/6

ફરી એકવાર તેની કેટલીક આવી જ તસવીરો સામે આવી છે. જેમાં તે દરિયા કિનારે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
5/6

આ ફોટામાં જોઈ શકાય છે કે અલાના દરિયા કિનારે ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે.
6/6

બીજી તરફ, જો આપણે અલાન્ના પાંડેના વ્યવસાયિક જીવન વિશે વાત કરીએ, તો તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્શર છે આ સાથે જ તે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
Published at : 16 Mar 2024 09:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
