શોધખોળ કરો
Anveshi jain: એક્ટ્રેસ અન્વેશી જૈનનો બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ તસવીરો
Anveshi jain: એક્ટ્રેસ અન્વેશી જૈનનો બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ તસવીરો

અન્વેશી જૈન
1/8

અભિનેત્રી અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત' (Gandi Baat)માં બોલ્ડ સીન્સને કારણે રાતોરાત લાઈમલાઈટમાં આવી હતી.
2/8

હાલમાં અન્વેશી જૈન તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
3/8

અભિનેત્રીએ બ્લેક કલરના ડ્રેસમાં હોટ તસવીરો શેર કરી છે.
4/8

અન્વેશીનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં થયો હતો. બાદમાં તેની આંખોમાં હિરોઈન બનવાનું સપનું લઈને તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ. અભિનેત્રી સિવાય તે ગાયિકા, મોડલ અને ટીવી હોસ્ટ પણ છે. તેણે 100 ટીવી શો હોસ્ટ કર્યા છે.
5/8

અન્વેશી જૈનની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. અન્વેશી ઓલ્ટ બાલાજીની પોપ્યૂલર વેબ સીરીઝ 'ગંદી બાત-2'માં જોવા મળી હતી. આ સીરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.
6/8

અન્વેશીના શિક્ષણ વિશે વાત કરીએ, તો તેણે રાજીવ ગાંધી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ભોપાલમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. અન્વેશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
7/8

ચાહકો અન્વેશી જૈનની હોટ તસવીરોને લાઈક કરે છે.
8/8

(તમામ તસવીરો અન્વેશી ઈન્સ્ટાગ્રામ)
Published at : 05 Dec 2022 11:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
