શોધખોળ કરો
Drishyam 2ના સ્ક્રિનિંગમાં જ અભિનેત્રી શ્રિયા સરને પતિને જાહેરમાં કરી કિસ, તસવીરો વાયરલ
શ્રિયા સરને પોતાના આ લૂકને લાઈટ મેકઅપ અને સુંદર હેરસ્ટાઈલ બનાવી હતી. શ્રિયાએ વાળમાં ગજરો પણ લગાવ્યો હતો.

Shriya Saran
1/9

ફિલ્મ દ્રશ્યમ 2 આજે બોક્સ ઓફિસ પર રિલિઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલિઝ પહેલા ગુરૂવારે રાત્રે ફિલ્મની એક સ્ટારસ્ટડ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં અભિનેત્રી શ્રિયા સરન તેના પતિ સાથે નજરે પડી હતી.
2/9

પોતાની ફિલ્મ દ્રશ્યમ 2ન ના સ્ક્રિનિંગ દરમિયાન શ્રિયા સરન તેના પતિ આંદ્રેઈ કોસ્ચિવ સાથે પહોંચી હતી. આ દરમિયાન બંને સાથે ખુબ જ કોઝી નજરે પડ્યાં હતાં.
3/9

શ્રિયા લાલ રંગની સાડી પહેરીને નજરે પડી હતી. ઓલ રેડ લૂકમાં શ્રિયા ખુબ સુંદર લાગી રહી હતી.
4/9

શ્રિયા સરને પોતાના આ લૂકને લાઈટ મેકઅપ અને સુંદર હેરસ્ટાઈલ બનાવી હતી. શ્રિયાએ વાળમાં ગજરો પણ લગાવ્યો હતો.
5/9

પત્ની શ્રિયાનીસુંદરતા પર તેનો પતિ આંન્દ્રેઈ પણ કાયલ જણાતો હતો. માટે તેના માટે શ્રિયા પરથી નજર હટાવવી જ મુશ્કેલ હોય તેમ લાગતુ હતું.
6/9

શ્રિયા પણ પતિ આંદ્રેઈ કોસ્ચિવ સાથે કોઝી નજરે પડી રહી હતી. એટલુ જ નહીં બંનેએ જાહેરમાં એક બીજાને કિસ પણ કરી હતી.
7/9

જાહેરમાં કિસ કરતા હોય એવું કંઈ પહેલવાર નથી બન્યું. શ્રિયા અને તેનો પતિ અવારનવાર માધ્યમો સામે જ એકબીજાને કિસ કરતા નજરે પડે છે.
8/9

આ અગાઉ બંને દિવાળી પાર્ટીમાં પણ એકબીજાની ખુબ નજીક નજરે પડ્યાં હતાં. આ પ્રકારની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતાં.
9/9

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ દ્રશ્યમ 2 આજે રિલિઝ થઈ રહી છે અને શરૂઆતથી જ તેના રિએક્શન રિવ્યુઝ સારા મળી રહ્યાં છે.
Published at : 18 Nov 2022 12:33 PM (IST)
આગળ જુઓ
Advertisement