શોધખોળ કરો
આ તસવીરો જોઇ Disha Patani ના ફેન થઇ જશો તમે, લોકોએ કહ્યુ- 'આ તો અપ્સરા છે'
એક્ટ્રેસ દિશા પટણી બોલિવૂડની સૌથી બોલ્ડ અને સ્ટાઇલીશ એક્ટ્રેસમાંની એક છે

ફાઇલ તસવીર
1/8

એક્ટ્રેસ દિશા પટણી બોલિવૂડની સૌથી બોલ્ડ અને સ્ટાઇલીશ એક્ટ્રેસમાંની એક છે.
2/8

દિશા પટણીનું નામ હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. દિશા પટણી પોતાની અદભૂત તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. દરમિયાન દિશાની કેટલીક લેટેસ્ટ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
3/8

વાસ્તવમાં દિશા પટણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ લેટેસ્ટ તસવીરો શેર કરતાની સાથે જ તે ચર્ચાનો વિષય બની ગઈ છે.
4/8

દિશા પટણીની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તેણે અદભૂત બ્રાઉન ફ્રોક પહેર્યું છે.
5/8

તસવીરોમાં દિશા પટણીનો કિલર લુક લોકોના દિલ જીતી રહ્યો છે. દિશાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
6/8

હાલમાં દિશા પટણી તેની આગામી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ એક વિલન રિટર્ન્સના પ્રમોશનમાં વ્યસ્ત છે.
7/8

દિશા પટણીની એક વિલન રિટર્ન્સ આવતા અઠવાડિયે 29 જુલાઈના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. દિશા સલમાન ખાનની ફિલ્મ રાધે બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહી છે.
8/8

આ સિવાય પ્રથમવાર દિશા પટણી એક વિલન રિટર્ન્સ દ્વારા ફિલ્મોમાં નેગેટિવ રોલ કરતી જોવા મળશે.
Published at : 22 Jul 2022 02:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
