શોધખોળ કરો
Disha Patani Photo: સિલ્વર સાડી અને ડીપનેક બ્લાઉઝમાં દિશા પટણીએ બતાવી અદાઓ
બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમા સામેલ દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. પોતાના બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહેતી દિશા પટણી ફરી એકવાર ચર્ચામાં આવી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમા સામેલ દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. પોતાના બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહેતી દિશા પટણી ફરી એકવાર ચર્ચામાં આવી છે.
2/7

વાસ્તવમાં દિશાએ સિલ્વર સાડીમાં તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો દિવાના બન્યા છે. સાડીમાં તેનું બોલ્ડ ફિગર જોવા મળી રહ્યું છે. દિશાએ શેર કરેલી તસવીરોમાં તે સિલ્વર સાડીમાં જોવા મળી રહી છે. દિશાએ સાડીમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું છે.
3/7

દિશાએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શેર કરેલી તસવીરોમાં દિશા પટણીએ તેના ચહેરા પર ન્યૂડ મેકઅપ કર્યો છે
4/7

દિશા પટણીને બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.
5/7

એમએસ ધોની અને બાગી 2 જેવી ફિલ્મોમાં જોવા મળેલી દિશા પટણી લાંબા સમયથી જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફ સાથે રિલેશનશિપમાં ન હતી
6/7

પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. દિશા પટણીને ઈન્સ્ટાગ્રામ પર 58 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
7/7

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 21 Jun 2023 09:00 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
