શોધખોળ કરો
વધેલા વજન પર ટ્રોલ થઇ હતી Harnaaz Sandhu, થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં કરાવ્યુ ફોટોશૂટ
હરનાઝ
1/6

મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને હરનાઝ સંધુએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક હોવા ઉપરાંત, હરનાઝ સુપર ઇન્ટેલિજન્ટ અને ગ્લેમરસ પણ છે.
2/6

થોડા સમય પહેલા હરનાઝને તેના વધેલા વજનના કારણે ભારે ટ્રોલ કરવામાં આવી હતી. હવે હરનાઝે તેની એવી ખૂબસૂરત તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.
3/6

નવી તસવીરોમાં હરનાઝ ગુલાબી રંગના થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
4/6

હરનાઝ કિલર પોઝ આપી રહી છે. તેના ચહેરા પર આત્મવિશ્વાસ છે, જે ચાહકોને તેના દિવાના બનાવી રહ્યા છે.
5/6

હરનાઝે તેની આ સુપર સ્ટાઇલિશ તસવીરો વડે તેને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
6/6

All Photo Credit: Instagram
Published at : 27 Apr 2022 05:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
