શોધખોળ કરો
Pics: ઓલ વ્હાઇટ લૂકમાં Disha Pataniએ એરપોર્ટ પર બતાવ્યો કૂલ અંદાજ, ખુલ્લા વાળ-બ્લેક ગૉગલ્સમાં લાગી ગજબ......
દિશા પટ્ટણી શનિવારે મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ આકર્ષક લૂકમાં એન્ટ્રી કરી હતી

(તસવીર- એબીપી લાઇવ)
1/7

Entertainment News: બૉલીવૂડ એક્ટ્રેસ દિશા પટ્ટણી હંમેશા ચર્ચામાં રહે છે. દિશા સારી રીતે જાણે છે કે લોકોનું ધ્યાન કેવી રીતે ખેંચવું. શનિવારે પણ અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી.
2/7

દિશા પટ્ટણી બૉલીવૂડની સૌથી ગ્લેમ અભિનેત્રીઓમાંની એક છે. તેણીની એક વિશાળ ફેન ફોલોઇંગ છે જે અભિનેત્રી વિશે બધું જાણવા માટે ઉત્સાહિત છે. આ બધાની વચ્ચે દિશા આજે સવારે એરપોર્ટ પર કુલ લૂકમાં જોવા મળી હતી. દિશા પટ્ટણી શનિવારે મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ આકર્ષક લૂકમાં એન્ટ્રી કરી હતી.
3/7

દિશાએ આ દરમિયાન સફેદ કાર્ગો પેન્ટ સાથે ક્રૉપ ટોપ પહેર્યું હતું અને ઉનાળામાં તે એકદમ હૉટ લાગી રહી હતી.
4/7

દિશાએ તેના કૂલ લૂક સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને કાળા રંગના સનગ્લાસ પહેર્યા હતા.
5/7

આ દરમિયાન અભિનેત્રી મેકઅપ વગર પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. દિશા પણ તેના વ્હાઇટ આઉટફિટ સાથે તેના કર્વી ફિગરને ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી.
6/7

એરપોર્ટ પર હાજર પૈપરાજીએ પણ આ સુંદરતાની ઘણી બધી તસવીરો ક્લિક કરી હતી જે હવે ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે.
7/7

દિશાએ એરપોર્ટમાં પ્રવેશતા પહેલા તેની કિલર સ્માઈલ પણ આપી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા પટ્ટણી નાગ અશ્વિનની ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળશે.
Published at : 25 May 2024 12:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
