શોધખોળ કરો
ગ્રેટ ગ્રાન્ડ મસ્તી એક્ટ્રેસનું બ્લેક બિકિનીમાં હોટ ફોટોશૂટ વાયરલ
ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને ઉલ્લુ એપની વેબ સીરીઝ મોનિકામાં લીડ રોલ પ્લે કરનાર અભિનેત્રી કંગના શર્મા તેના બોલ્ડ અને સેક્સી અંદાજ માટે જાણીતી છે.

ગ્રેટ ગ્રાન્ડ મસ્તી એક્ટ્રેસ
1/7

Kangna Sharma pics: ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને ઉલ્લુ એપની વેબ સીરીઝ મોનિકામાં લીડ રોલ પ્લે કરનાર અભિનેત્રી કંગના શર્મા તેના બોલ્ડ અને સેક્સી અંદાજ માટે જાણીતી છે.
2/7

એક્ટ્રેસ કંગના શર્મા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ કંગના શર્માએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
3/7

જેનો તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. કંગનાએ બ્લેક નેટવાળી મોનોકિની પહેરી છે.
4/7

કંગના શર્માએ હળવા મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને સેક્સી પોઝ આપતી જોવા મળે છે.
5/7

અભિનેત્રીની બોલ્ડનેસ જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે.
6/7

અભિનેત્રીની બિકિનીમાં આ હોટ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે.
7/7

(તમામ તસવીરો કંગના-ઈન્સ્ટાગ્રામ )
Published at : 30 May 2024 05:14 PM (IST)
આગળ જુઓ
Advertisement