શોધખોળ કરો
Jannat Zubair Photo: વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં જન્નત ઝુબૈરનો ક્યૂટ અંદાજ
Jannat Zubair Photo: નાના પડદા પછી પંજાબી સિનેમા તરફ વળેલી અભિનેત્રી જન્નત ઝુબૈર હવે કોઈ ઓળખ પર નિર્ભર નથી. ફરી એકવાર જન્નતે તેના નવા ફોટોશૂટની ઝલક બતાવી છે.

જન્નત ઝુબૈર
1/7

Jannat Zubair Photo: નાના પડદા પછી પંજાબી સિનેમા તરફ વળેલી અભિનેત્રી જન્નત ઝુબૈર હવે કોઈ ઓળખ પર નિર્ભર નથી. ફરી એકવાર જન્નતે તેના નવા ફોટોશૂટની ઝલક બતાવી છે.
2/7

અભિનેત્રી તેના કોઈ એક પ્રોજેક્ટના કારણે તો ક્યારેક તેની બોલ્ડ એક્ટિંગના કારણે લોકોનું ધ્યાન ખેંચે છે.
3/7

બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દી શરૂ કરનાર જન્નતને આજે સોશિયલ મીડિયા સેન્સેશન છે.
4/7

આ દરમિયાન જન્નતની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ખૂબસૂરત લાગી રહી છે.
5/7

લેટેસ્ટ ફોટોઝમાં જન્નત વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
6/7

અહીં તે કેમેરાની સામે આકર્ષક પોઝ આપતી જોવા મળે છે. આ લુકમાં જન્નત સુંદર લાગી રહી છે
7/7

જન્નત ઝુબૈરની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થાય છે.
Published at : 06 Sep 2023 08:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
