શોધખોળ કરો
Kartik Aaryan Sunny Singh: સ્ટ્રીટ ફૂડનો આનંદ માણતા જોવા મળ્યા કાર્તિક આર્યન અને સની સિંહ, જુઓ તસવીરો
કાર્તિક આર્યન અને સની સિંહ
1/7

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં ભૂલ ભૂલૈયા 2 ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. કાર્તિક સતત પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે.
2/7

આ દરમિયાન કાર્તિક તેના જૂના મિત્ર અને અભિનેતા સની સિંહ સાથે જોવા મળ્યો હતો.
3/7

કાર્તિક આર્યન અને સની સિંહ જુહુમાં સ્ટ્રીટ ફૂડનો આનંદ લેતા જોવા મળ્યા હતા. જ્યાં બંને સ્ટાર્સ કારના બોનેટ પર ફૂડ મૂકીને ફૂડ ખાતા જોવા મળે છે.
4/7

લાંબા સમય બાદ સોનુ અને ટીટુ એટલે કે કાર્તિક આર્યન અને સની સિંહની જોડી જોઈને ચાહકો ખૂબ જ ખુશ હતા.
5/7

સોનુ અને ટીટુની જોડી એટલે કે કાર્તિક અને સની સિંહ મુંબઈના રસ્તાઓ પર સ્ટ્રીટ ફૂડની મજા લેતા જોવા મળ્યા છે.
6/7

તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન અને સની સિંહે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 'પ્યાર કા પંચનામા'થી કરી હતી.
7/7

આ પછી બંને સ્ટાર્સ ફિલ્મ 'પ્યાર કા પંચનામા 2' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી'માં પણ સાથે જોવા મળ્યા હતા.
Published at : 20 Jun 2022 04:11 PM (IST)
આગળ જુઓ
Advertisement