શોધખોળ કરો
Monalisa Pic: એક્ટ્રેસ ગોલ્ડન ડ્રેસમાં જોવા મળી મોનાલિસા, ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકોની ધડકન વધી શકે છે
Monalisa Pic: એક્ટ્રેસ ગોલ્ડન ડ્રેસમાં જોવા મળી મોનાલિસા, ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકોની ધડકન વધી શકે છે
મોનાલિસા
1/8

Monalisa Pictures: ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેના પર ચાહકો ફિદા થઈ રહ્યા છે.
2/8

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તે પોતાના ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
3/8

મોનાલિસા હવે ભોજપુરી સિનેમાથી લઈને ટીવીનો મોટો ચહેરો બની ગઈ છે. મોનાલિસાના ચાહકો હવે દેશભરમાં છે.
4/8

મોનાલિસાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેની ગ્લેમર સ્ટાઈલ જોવા મળી રહી છે.
5/8

ફ્રન્ટ ઓપન બેકલેસ ચમકદાર ગાઉન પહેરેલી મોનાલિસા ખૂબ જ હોટ લાગી રહી છે.
6/8

ગોલ્ડન ડ્રેસમાં મોનાલિસાનો આ ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે.
7/8

તમને જણાવી દઈએ કે મોનાલિસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.
8/8

મોનાલિસા સલમાન ખાનના શો બિગ બોસ સીઝન 10માં પણ જોવા મળી છે. આ શો પછી મોનાલિસાની લોકપ્રિયતા દેશભરમાં વધી ગઈ છે.
Published at : 07 Oct 2022 07:47 PM (IST)
આગળ જુઓ
Advertisement