શોધખોળ કરો
Most Streamed Hindi Films Of 2022: આ ફિલ્મો સૌથી વધુ વખત જોવાઈ, આલિયા-દીપિકાને પાછળ છોડી યામી ગૌતમે મારી બાજી
મંગળવારે રિસર્ચ ફર્મ - ઓરમેક્સ મીડિયાએ 2022માં OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવેલી હિન્દી ભાષાના ટોપ ફિલ્મોની યાદી જાહેર કરી હતી.
![મંગળવારે રિસર્ચ ફર્મ - ઓરમેક્સ મીડિયાએ 2022માં OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવેલી હિન્દી ભાષાના ટોપ ફિલ્મોની યાદી જાહેર કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/f5f24af13cf150f72f25de57ab35a2881658404915_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટોપ 10 ફિલ્મો
1/11
![મંગળવારે રિસર્ચ ફર્મ - ઓરમેક્સ મીડિયાએ 2022માં OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવેલી હિન્દી ભાષાના ટોપ ફિલ્મોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં એક દર્શકનો એક વ્યુ ત્યારે માનવામાં આવે છે જ્યારે એક યુઝર એક ફિલ્મ 30 મિનીટ સુધી જુએ છે. મહત્વનું છે કે, ફિલ્મોની આ યાદીમાં કોઈ પણ બિગ બજેટ કે મોટા સ્ટારની ફિલ્મ નંબર 1 પર નથી પહોંચી શકી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/1f641ed3fd6df5fa9b9c00e80286dedfb1661.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંગળવારે રિસર્ચ ફર્મ - ઓરમેક્સ મીડિયાએ 2022માં OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવેલી હિન્દી ભાષાના ટોપ ફિલ્મોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં એક દર્શકનો એક વ્યુ ત્યારે માનવામાં આવે છે જ્યારે એક યુઝર એક ફિલ્મ 30 મિનીટ સુધી જુએ છે. મહત્વનું છે કે, ફિલ્મોની આ યાદીમાં કોઈ પણ બિગ બજેટ કે મોટા સ્ટારની ફિલ્મ નંબર 1 પર નથી પહોંચી શકી.
2/11
![આ યાદીમાં 25 મિલિયનથી વધુ વ્યુ સાથે યામી ગૌતમની ફિલ્મ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/62bf1edb36141f114521ec4bb4175579c616a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ યાદીમાં 25 મિલિયનથી વધુ વ્યુ સાથે યામી ગૌતમની ફિલ્મ "અ થર્સડે' (A Thursday) પહેલા સ્થાન પર છે. આ ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવી હતી.
3/11
![આ લિસ્ટમાં બીજા સ્થાન પર દીપિકા પાદૂકોણ, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ ગહેરાઈયાં છે. આ ફિલ્મને 22 મિલિયનથી વધુ લોકોએ જોઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/30e62fddc14c05988b44e7c02788e187a6206.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લિસ્ટમાં બીજા સ્થાન પર દીપિકા પાદૂકોણ, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ ગહેરાઈયાં છે. આ ફિલ્મને 22 મિલિયનથી વધુ લોકોએ જોઈ છે.
4/11
![આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર શ્રેયસ તલપડેની ફિલ્મ કૌન પ્રવીણ તાંબે છે. આ ફિલ્મને 20 મિલિયનથી વધુ લોકોએ જોઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/22f8a3134b11f78723a0314b6955740748025.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર શ્રેયસ તલપડેની ફિલ્મ કૌન પ્રવીણ તાંબે છે. આ ફિલ્મને 20 મિલિયનથી વધુ લોકોએ જોઈ હતી.
5/11
![વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ જલસા આ યાદીમાં ચોથા ક્રમે છે. આ ફિલ્મને 13 મિલિયન વ્યુ મળ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/8cda81fc7ad906927144235dda5fdf1515c61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ જલસા આ યાદીમાં ચોથા ક્રમે છે. આ ફિલ્મને 13 મિલિયન વ્યુ મળ્યા છે.
6/11
![દિવંગત બોલીવુડ સ્ટાર ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલીઝ થઈ હતી. આ ફિલ્મ 12 મિલિયન વ્યુ સાથે 5મા ક્રમે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/fe5df232cafa4c4e0f1a0294418e5660c5a41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવંગત બોલીવુડ સ્ટાર ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલીઝ થઈ હતી. આ ફિલ્મ 12 મિલિયન વ્યુ સાથે 5મા ક્રમે છે.
7/11
![અભિષેક બચ્ચનની ફિલ્મ દસવીં આ યાદીમાં છઠ્ઠા નંબર આવી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી હતી અને તેને 10 મિલિયનથી વધુ લોકોએ જોઈ હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/032b2cc936860b03048302d991c3498f6be2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિષેક બચ્ચનની ફિલ્મ દસવીં આ યાદીમાં છઠ્ઠા નંબર આવી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી હતી અને તેને 10 મિલિયનથી વધુ લોકોએ જોઈ હતી
8/11
![રાધિકા આપ્ટે અને વિક્રાંત મૈસીની ફિલ્મ ફોરેન્સીક 8 મિલિયન વ્યુ સાથે સાતમા ક્રમે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/d0096ec6c83575373e3a21d129ff8fef26143.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાધિકા આપ્ટે અને વિક્રાંત મૈસીની ફિલ્મ ફોરેન્સીક 8 મિલિયન વ્યુ સાથે સાતમા ક્રમે છે.
9/11
![અનિલ કૂપર અને હર્ષવર્ધન કપૂર સ્ટારર ફિલ્મ થાર આ લિસ્ટમાં 7 મિલિયન વ્યુ સાથે આઠમા સ્થાન પર છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/799bad5a3b514f096e69bbc4a7896cd963dde.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનિલ કૂપર અને હર્ષવર્ધન કપૂર સ્ટારર ફિલ્મ થાર આ લિસ્ટમાં 7 મિલિયન વ્યુ સાથે આઠમા સ્થાન પર છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી હતી.
10/11
![બોબી દેઓલ, વિક્રાંત મેસ્સી અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ લવ હોસ્ટેલને 6.5 મિલિયનથી વ્યુ વ્યુ મળ્યા છે અને તે 9મા સ્થાને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/156005c5baf40ff51a327f1c34f2975b1bf98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોબી દેઓલ, વિક્રાંત મેસ્સી અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ લવ હોસ્ટેલને 6.5 મિલિયનથી વ્યુ વ્યુ મળ્યા છે અને તે 9મા સ્થાને છે.
11/11
![આ યાદીમાં દસમા સ્થાને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ લૂપ લપેટા છે. આ ફિલ્મને 5.7 મિલિયનથી વધુ લોકોએ જોઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/af71433b4d980ad7c29666ed5430f0e95a8aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ યાદીમાં દસમા સ્થાને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ લૂપ લપેટા છે. આ ફિલ્મને 5.7 મિલિયનથી વધુ લોકોએ જોઈ છે.
Published at : 21 Jul 2022 05:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
સુરત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)