શોધખોળ કરો
Palak Tiwari PHOTO: પલક તિવારીએ રેડ શોર્ટ ડ્રેસમાં લીફ્ટમાં આપ્યા ગ્લેમરસ પોઝ
Palak Tiwari Photo: એક્ટ્રેસ પલક તિવારીએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

પલક તિવારી
1/6

Palak Tiwari Photo: એક્ટ્રેસ પલક તિવારીએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.
2/6

શ્વેતા તિવારીની જેમ પલક પણ તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે
3/6

પલક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં પલકે કેટલીક તસવીરો શેર કરી છે.
4/6

આ તસવીરોમાં પલક તિવારી રેડ શોર્ટ ડ્રેસમાં લીફ્ટમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/6

પલક ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી. ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
6/6

પલકે સલમાન ખાનની ફિલ્મ કીસી કા ભાઈ કીસી કી જાનમાં કામ કર્યું છે.
Published at : 22 Jun 2024 12:48 PM (IST)
આગળ જુઓ
Advertisement