શોધખોળ કરો
રેમ્પ પર અથિયા શેટ્ટીએ બતાવ્યો જલવો, ગ્લેમરસ અવતાર જોઈ ફેન્સ થયા ફિદા
અથિયા શેટ્ટી
1/6

ફેશન વિકમાં અથિયા શેટ્ટીએ પોતાના દમદાર અંદાજ સાથે સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.
2/6

અથિયા શેટ્ટીનો આ લૂક તો આમ સિમ્પલ છે પરંતુ તેની કાતિલ અદાએ સૌનું ધ્યાન ભટકાવી દીધું હતું.
3/6

આ તસીવરોમાં તેમનો ચહેરો ખિલેલો જોવા મળી રહ્યો છે. સાથે તેમની હેર સ્ટાઈલ પણ ઘણી ક્લાસી લાગી રહી છે.
4/6

ન્યૂડ શેડ આઉટફીટમાં અથિયા ઘણી સુંદર લાગી રહી છે
5/6

અભિનેત્રી અથિયા શેટ્ટીની રેમ્પ વોક કરતી તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે.
6/6

અભિનેત્રી પ્રોફેશનલ લાઈફ કરતા હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે.(Photos:athiyashetty)
Published at : 01 May 2022 04:54 PM (IST)
આગળ જુઓ
Advertisement