શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈકે રેડ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ
02
1/11
![ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈકે તાજેતરમાં જ લાલ ડ્રેસમાં લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈકે તાજેતરમાં જ લાલ ડ્રેસમાં લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
2/11
![અભિનેત્રીની નવી તસવીરોને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીની નવી તસવીરોને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
3/11
![નવી તસવીરોમાં રૂબીના દિલૈક રેડ ફ્રિલ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નવી તસવીરોમાં રૂબીના દિલૈક રેડ ફ્રિલ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
4/11
![તસવીરોમાં ફ્રિલ ડ્રેસ ફ્લોન્ટ કરતી વખતે રુબિના કેમેરા માટે પોઝ આપી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તસવીરોમાં ફ્રિલ ડ્રેસ ફ્લોન્ટ કરતી વખતે રુબિના કેમેરા માટે પોઝ આપી રહી છે.
5/11
![અભિનેત્રીની આ તસવીરે નેટીઝન્સનું દિલ જીતી લીધું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીની આ તસવીરે નેટીઝન્સનું દિલ જીતી લીધું છે.
6/11
![રૂબીના રસ્તા પર ફ્રિલ ફ્રોક ડ્રેસ લહેરાવતી જોવા મળે છે. અભિનેત્રીએ ડ્રેસ સાથે વ્હાઇટ કલરના શૂઝ પહેર્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રૂબીના રસ્તા પર ફ્રિલ ફ્રોક ડ્રેસ લહેરાવતી જોવા મળે છે. અભિનેત્રીએ ડ્રેસ સાથે વ્હાઇટ કલરના શૂઝ પહેર્યા છે.
7/11
![રૂબીના ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રૂબીનાએ ખૂબ જ હળવો મેકઅપ કર્યો છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રૂબીના ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રૂબીનાએ ખૂબ જ હળવો મેકઅપ કર્યો છે
8/11
![આ તસવીરમાં રૂબિના તેના ગળામાં ગોલ્ડન નેકપીસ પહેરેલી જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ તસવીરમાં રૂબિના તેના ગળામાં ગોલ્ડન નેકપીસ પહેરેલી જોવા મળી રહી છે.
9/11
![રૂબીનાએ ‘છોટી બહુ’થી લઈને ‘દેવો કે દેવ મહાદેવ’ સુધીની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રૂબીનાએ ‘છોટી બહુ’થી લઈને ‘દેવો કે દેવ મહાદેવ’ સુધીની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે.
10/11
![બિગ બોસ સીઝન 6 માં ગયા પછી પણ રૂબીનાએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બિગ બોસ સીઝન 6 માં ગયા પછી પણ રૂબીનાએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.
11/11
![તાજેતરમાં જ અભિનેત્રીની વેબ સિરીઝ Wanderlust રિલીઝ થઈ છે. ટૂંક સમયમાં રૂબીના પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/135007e7085979a7d5b41ce54c0e54d729919.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ અભિનેત્રીની વેબ સિરીઝ Wanderlust રિલીઝ થઈ છે. ટૂંક સમયમાં રૂબીના પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
Published at : 01 Apr 2022 09:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)