શોધખોળ કરો
Photos: ઓલ બ્લેક લૂકમાં સંજના, બેકલેસ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ
Photos: ઓલ બ્લેક લૂકમાં સંજના, બેકલેસ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ

એક્ટ્રેસ સંજના સાંઘી
1/8

બોલિવૂડ એક્ટ્રેસ સંજના સાંઘી તેના લેટેસ્ટ બોલ્ડ લુક્સથી તેના ચાહકોને દિવાના બનાવી રહી છે. અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરે છે ત્યારે તેના ફોટા જોઈને લોકો તેમના દિવાના બની જાય છે. હવે તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોએ ફરી એકવાર સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે.
2/8

અભિનેત્રી સંજના સાંઘી પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે.
3/8

જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે ત્યારે તે ફેન્સમાં ચર્ચાનો વિષય બની જાય છે.
4/8

અભિનેત્રી તેના લેટેસ્ટ લૂકમાં ઓલ બ્લેક લૂકમાં બેકલેસ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
5/8

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. આ સાથે તેની તસવીરો પણ ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
6/8

અભિનેત્રી સંજના સાંઘીએ પોની સ્ટાઇલમાં વાળ બાંધીને મેકઅપ કરીને તેના અંદાજને શાનદાર બનાવ્યો છે.
7/8

તમને જણાવી દઈએ કે જ્યારે પણ અભિનેત્રી તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરે છે.
8/8

આ તસવીરોમાં એક્ટ્રેસ સંજના સાંઘી ફોટોશૂટ કરાવતી વખતે કેમેરાની સામે તેના બેકલેસ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.(તમામ તસવીરો સંજના ઈન્સ્ટાગ્રામ)
Published at : 18 Apr 2023 05:27 PM (IST)
આગળ જુઓ
Advertisement