શોધખોળ કરો
ઈટાલીમાં આટલા મોંઘા રિસોર્ટમાં રોકાયા શાહિદ અને મીરા કપૂર, એક દિવસનું ભાડું સાંભળીને હોંશ ઉડી જશે
શાહિદ અને મીરા કપૂર
1/6

બોલિવૂડના સુપરસ્ટાર શાહિદ કપૂર પત્ની મીરા કપૂર અને બાળકો સાથે નવરાશનો સમય ઇટાલીમાં વિતાવી રહ્યો છે. શાહિદના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.
2/6

શાહિદ કપૂર અને મીરા કપૂરના આ ઈટાલી વેકેશનની ખાસ વાત એ છે કે આ બંને કપલ જે રિસોર્ટમાં રોકાયા છે. તેનું એક દિવસનું ભાડું તમારા પગાર કરતાં ઘણું વધારે છે.
3/6

વાસ્તવમાં શાહિદ અને મીરા ઇટાલીના સિસિલીમાં વર્દુરા રિસોર્ટમાં રજાઓ માણી રહ્યા છે. આ રિસોર્ટનું એક દિવસનું ભાડું ભારતીય રૂપિયાના આધારે લગભગ 2 લાખ 56 હજાર 277 રૂપિયા છે.
4/6

આવી સ્થિતિમાં, તમે સરળતાથી અનુમાન લગાવી શકો છો કે મીરા અને શાહિદ ફરવાના કેટલા શોખીન લોકો છે, જે પોતાની ખુશી માટે આટલા પૈસા ખર્ચી શકે છે.
5/6

શાહિદ કપૂર અને મીરા કપૂર આ વેકેશન દરમિયાનની તસવીરો દરરોજ પોતપોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરી રહ્યાં છે.
6/6

શાહિદ કપૂર અને મીરા કપૂરની જોડી તેમના પ્રેમભર્યા બોન્ડિગ માટે સોશિયલ મીડિયા પર વારેવારે હેડલાઇન્સ બનાવતી રહે છે.(All Photos-Instagram)
Published at : 03 Jul 2022 03:40 PM (IST)
આગળ જુઓ
Advertisement