શોધખોળ કરો
એરપોર્ટ પર પ્રિન્ટેડ જેકેટની સાથે શૉર્ટ્સ પહેરીને સ્પૉટ થઇ Nora Fatehi, એક્ટ્રેસની અદાઓ પર ફેન્સ થયા દિવાના
આજે સવારે નોરા એરપોર્ટ પર શાનદાર દેખાઈ હતી, આ દરમિયાન તેની અદાઓ પર ફેન્સ ફિદા થઇ ગયા હતા.....
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/9

Nora Fatehi: બૉલીવુડની સ્ટાર ડાન્સર અને મૉડલ-એક્ટ્રેસ નોરા ફતેહી ફરી એકવાર ચર્ચામાં આવી છે. નોરા ફતેહી બૉલીવૂડની ડાન્સિંગ દિવા કહેવાય છે. અભિનેત્રી તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે પણ ચર્ચામાં રહે છે. આજે સવારે નોરા એરપોર્ટ પર શાનદાર દેખાઈ હતી, આ દરમિયાન તેની અદાઓ પર ફેન્સ ફિદા થઇ ગયા હતા.....
2/9

બૉલીવૂડની ડાન્સિંગ દિવા તરીકે જાણીતી નોરા ફતેહી આજે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
3/9

આ દરમિયાન નોરા ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. નોરા ફતેહીના લૂકની વાત કરીએ તો અભિનેત્રીએ શોર્ટ્સ સાથે પ્રિન્ટેડ જેકેટ પહેર્યું હતું.
4/9

આ સમય દરમિયાન નોરા ફતેહીએ તેના વાળ એક બનમાં બાંધ્યા હતા અને કાળા રંગના સનગ્લાસ પણ પહેર્યા હતા. નોરાએ સફેદ શૂઝ સાથે પોતાનો લૂક પૂરો કર્યો.
5/9

આ દરમિયાન પૈપરાજીએ નોરા ફતેહીની કેટલીય તસવીરો ક્લિક કરી હતી.
6/9

નોરા ફતેહીના આ શાનદાર લૂક તસવીરોએ શિયાળામાં ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.
7/9

નોરા ફતેહીના આ લૂકના ચાહકો વખાણ કરી રહ્યા છે અને અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
8/9

તમને જણાવી દઈએ કે નોરા ફતેહીએ પોતાના શાનદાર ડાન્સ અને ટેલેન્ટના આધારે બૉલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી છે.
9/9

નોરા ફતેહીએ કેટલીય ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા છે અને તેના ડાન્સ નંબર હંમેશા જબરજસ્ત હિટ રહ્યા છે. હાલમાં નોરા ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.
Published at : 04 Dec 2023 02:25 PM (IST)
View More
Advertisement




















