શોધખોળ કરો
Aakhri Sach Screening: ગર્લફ્રેન્ડ તમન્ના ભાટિયાની વેબ સીરિઝની સ્ક્રીનિંગ પર પહોંચ્યો વિજય વર્મા
Aakhri Sach Screening: તમન્ના ભાટિયાની વેબ સિરીઝ ‘આખિરી સચ’ આવવાની છે. બુધવારે આ સીરિઝનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં અનેક સેલેબ્સ પહોંચ્યા હતા.

તમન્ના ભાટિયા
1/7

Aakhri Sach Screening: તમન્ના ભાટિયાની વેબ સિરીઝ ‘આખિરી સચ’ આવવાની છે. બુધવારે આ સીરિઝનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં અનેક સેલેબ્સ પહોંચ્યા હતા.
2/7

જ્યારથી તમન્ના ભાટિયાની સીરિઝ ‘આખિરી સચ’નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તે ચર્ચામાં છે.
3/7

ચાહકો આ સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે 25 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.
4/7

સીરિઝનું સ્ક્રીનિંગ 23 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું હતું. જેમાં વિજય વર્મા પણ તેની ગર્લફ્રેન્ડ તમન્ના ભાટિયાને સપોર્ટ કરવા પહોંચ્યો હતો.
5/7

વિજય અને તમન્નાએ પાપારાઝી માટે ઘણા બધા પોઝ પણ આપ્યા હતા.
6/7

આ દરમિયાન વિજય અને તમન્ના એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા હતા.
7/7

લુકની વાત કરીએ તો તમન્નાએ સફેદ શર્ટ સાથે બ્લુ ટ્રાઉઝર પહેર્યું હતું. વિજય વર્માના લુકની વાત કરીએ તો તેણે પર્પલ હૂડી સાથે બ્લેક પેન્ટ પહેર્યું હતું.
Published at : 24 Aug 2023 02:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
