બિહારના નેતા વિપક્ષ તેજસ્વી યાદવની સગાઈની તસવીર સામે આવી છે. ખૂબ લાંબી રાહ જોયા બાદ અંતે એ જાણવા મળ્યુ કે લાલૂ પ્રસાદ યાદવના નાના દિકરા તેજસ્વીની પત્ની શ્રીગલ કેવી દેખાય છે.
2/4
દિલ્હી કરવામાં આવેલી સગાઈમાં પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. મોટી બહેન મીસા ભારતી (Misa Bharti) જે લગ્ન અંગે કોઈ જાણકારી ન હોવાનું કહી રહ્યા હતા તેઓ કપલ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા.
3/4
ગોલ્ડન કલરની શેરવાનીમાં તેજસ્વી રાજકુમાર લાગી રહ્યા છે. જ્યારે લાલ રંગના ચોલીમાં તેમના પત્ની શ્રીગલ (Shreegal) ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
4/4
લગ્ન પહેલા તેજસ્વી યાદવ ગુલાબી રંગના સાફામાં જોવા મળ્યા હતા. આ લૂકમાં પણ તેઓ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.