શોધખોળ કરો
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે હુમા કુરેશીનો આ ટ્રેન્ડી લૂક
હુમા કુરેશી
1/5

હુમા કુરેશી તેના લૂક્સ સાથે એક્સપેરિમેન્ટ કરવામાં શરમાતી નથી અને તેનો પુરાવો તેનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે.
2/5

હુમા દરેક આઉટફિટમાં સુંદર લાગે છે. હુમાએ તાજેતરમાં જ ક્રેપ ટોપ અને પેન્ટ સેટને સ્ટાઇલ કરીને તેના દેસી લુકને ટ્વિસ્ટ આપ્યો છે.
3/5

હુમા કુરેશીના આ આઉટફિટને પાયલ સિંઘલે ડિઝાઇન કર્યા છે અને ડિઝાઇનરના લેબલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, તેની કિંમત 29,500 રૂપિયા છે.
4/5

હુમા કુરેશીનો આ ડ્રેસ જુનૈરા આફ્રિકી પ્રિન્ટ ક્રેપ ટોપ અને પેન્ટ સાથે છે.
5/5

તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સુંદર તસવીરો શેર કરતાં હુમા કુરેશીએ કેપ્શનમાં લખ્યું - agape.(photo-Instagram)
Published at : 13 May 2022 10:29 PM (IST)
આગળ જુઓ
Advertisement