શોધખોળ કરો

અંકિતા લોખંડે સહિત આ ટીવી સેલેબ્સે બોલિવૂડની બિગ બજેટ ફિલ્મોની ઓફરને ફગાવી દીધી છે

1/10
મુંબઇઃ જાણીતી કોમેડિયન કપિલ શર્માથી લઇને બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે સહિત અને ટીવી સેલેબ્સે  બોલિવૂડની મોટા બજેટની ફિલ્મો ઠુકરાવી ચૂક્યા છે. જોકે આ સેલેબ્સને ફિલ્મોની સફળતા જોઇને પસ્તાવાનો વારો આવ્યો હતો.

2/10
દ્રષ્ટિ ધામી ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રિટર્ન્સની ઓફર ફગાવી દીધી હતી.

3/10
એક  રિપોર્ટ અનુસાર કરણ ટૈકર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી ડેબ્યૂ કરવાનો હતો, પરંતુ અભિનેતાએ પોતે જ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો.

4/10
શાહીર શેખે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને અત્યાર સુધી ઘણી મોટા બજેટની ફિલ્મોની ઓફર મળી છે, પરંતુ તે અત્યારે ટીવી છોડવા માંગતો નથી.

5/10
સ્ટાર પ્લસના શો ‘કસૌટી જીંદગી કી’માં અનુરાગ બાસુનું પાત્ર ભજવનાર પાર્થ સામથને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની ઓફર ઠુકરાવી દીધી હતી. આ પછી સંજય લીલા ભણસાલીએ શાંતનુ મહેશ્વરીને રોલ ઓફર કર્યો.

6/10
રિપોર્ટ અનુસાર, એરિકા ફર્નાન્ડિસને પણ અત્યાર સુધી ઘણી ફિલ્મોની ઓફર મળી છે, પરંતુ અભિનેત્રીએ હાલમાં નાના પડદાથી મોટા પડદા પર શિફ્ટ થવાનું વિચાર્યું નથી.

7/10
મોહિત રૈનાએ બિપાશા બાસુની બિગ બજેટ ફિલ્મ ક્રિચર 3Dને ઠુકરાવી દીધી. જોકે અભિનેતાએ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને ‘શિદ્દત’ ફિલ્મોમાં તેની એક્ટિંગનો પરચો આપ્યો હતો.

8/10
સુરભી ચંદનાએ ઘણી ટીવી સિરિયલોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. અભિનેત્રીને ઘણી મોટી ફિલ્મોની ઓફર પણ મળી છે, પરંતુ અભિનેત્રી હાલમાં ફિલ્મમાં ડેબ્યુ કરવાનું વિચારી રહી નથી.

9/10
કપિલ શર્માને મોટા ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકોએ ફિલ્મની ઓફર કરી છે પરંતુ તે માત્ર કોમેડી જોનર પર જ ધ્યાન આપવા માંગે છે. આ જ કારણ છે કે તેણે ઘણી મોટા બજેટની ફિલ્મો પણ રિજેક્ટ કરી છે.

10/10
રિપોર્ટ અનુસાર,  અંકિતા લોખંડેને પણ હેપ્પી ન્યૂ યર અને બાજીરાવ મસ્તાની ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેને ઠુકરાવી દીધી હતી. અભિનેત્રીએ ફિલ્મ ‘મણિકર્ણિકા’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

બોલિવૂડ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક

ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા

પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો

ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
બાળકોને કઈ ઉંમરમા આપવો જોઈએ ફોન? સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવાની યોગ્ય ઉંમરનો પણ નવા રિસર્ચમાં ખુલાસો

550 અબજ ડોલરનું રોકાણ, જાપાન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ, 15 ટકા ટેરિફ લગાવ્યો

'પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર, અફેર હોવાની શંકા કરવી ક્રૂરતા', કોર્ટે મહિલાની અરજી ફગાવી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી

Embed widget