શોધખોળ કરો
Dhanashree Verma photo: યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા માલદીવમાં મસ્તી કરતી જોવા મળી, જુઓ તસવીરો
Dhanashree Verma photo: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર તેના અદભૂત ફોટા શેર કર્યા છે.

ધનશ્રી વર્મા
1/7

Dhanashree Verma photo: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર તેના અદભૂત ફોટા શેર કર્યા છે.
2/7

ધનશ્રીએ આ ફોટા શેર કરતી વખતે શાનદાર કેપ્શન પણ આપ્યું છે.
3/7

ધનશ્રીની પોસ્ટ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
4/7

સૂર્યકુમાર યાદવની પત્ની દેવીશા શેટ્ટીએ ધનશ્રીના આ ફોટા પર કમેન્ટ કરી છે.
5/7

દેવીશા શેટ્ટીએ ધનશ્રીની પોસ્ટ પર બે ફાયર ઇમોજી પોસ્ટ કર્યા છે.
6/7

દેવીશા સિવાય અન્ય ઘણા લોકોએ પણ ધનશ્રીના ફોટા પર કોમેન્ટ કરી છે.
7/7

એક યુઝરે લખ્યું કે યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી સાથે લગ્ન કરવા માટે ખૂબ જ નસીબદાર છે.
Published at : 16 Feb 2023 06:56 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ