શોધખોળ કરો
Bhuj: The Pride of India: ફિલ્મના પ્રમૉશનમાં Glam લૂકમાં દેખાઇ સોનાક્ષી સિન્હા, જુઓ તસવીરો.....

Sonakshi_
1/5

મુંબઇઃ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આજકાલ લાઇમલાઇટમાં છે. બૉલીવુડની આ દબંગ એક્ટ્રેસ એકવાર ફરીથી મોટા પડદા પર દબંગ અંદાજમાં દેખાશે. આજકાલ એ જ ફિલ્મનો પ્રમૉશનમાં સોનાક્ષી લાગી છે. જુઓ તસવીરો....
2/5

Bhuj: The Pride of India ફિલ્મમમાં સોનાક્ષી સિન્હા બહુજ દબંગ અવતારમાં દેખાવવાની છે. ટ્રેલર રિલીઝ બાદથી જ તેની ચર્ચા થવા લાગી છે.
3/5

આજકાલ સોનાક્ષી સિન્હા સહિત આખી સ્ટારકાસ્ટ આ ફિલ્મના પ્રમૉશન કરી રહી છે. આ દરમિયાન સોનાક્ષી સિન્હાનો આ ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.
4/5

ફિલ્મ ભુજમાં સોનાક્ષી સિન્હાની સાથે અજય દેવગન, નોરા ફતેહી જેવા કેટલાય સ્ટાર્સ દેખાશે.
5/5

આ ફિલ્મ ડિઝ્ની હૉટસ્ટાર પર 13 ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે (Photos: Sonakshi Sinha Instagram)
Published at : 03 Aug 2021 02:18 PM (IST)
આગળ જુઓ
Advertisement