શોધખોળ કરો
બહેનની સાથે જ્હાન્વી દુબઇના રણમાં મસ્તી કરતી દેખાઇ, બન્ને બહેનોએ આ રીતે એન્જૉય કર્યુ વેકેશન, જુઓ તસવીરો

જ્હાન્વીની તસવીર
1/8

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂર પોતાની નાની બહેન ખુશી કપૂર સાથે વેકેશન મનાવી રહી છે, આ દરમિયાન તેના કેટલાક ખાસ દોસ્ત તેની સાથે દેખાઇ રહ્યાં છે.
2/8

જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તેને પોતાની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે પોતાની બહેનની સાથે રણપ્રદેશમાં એન્જૉય કરતી દેખાઇ રહી છે.
3/8

સોશ્યલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં જ્હાન્વીને એકદમ બૉલ્ડ અંદાજમાં જોઇ શકાય છે. તેનો ગ્લેમરસ લૂક સોશ્યલ મીડિયામાં લોકોને ખુબ દિવાના બનાવી રહ્યો છે.
4/8

રણપ્રદેશમાં એન્જૉય કરતી વખતે જ્હાન્વી હૉટ પેન્ટ અને સ્લિવલેસ ટૉપમાં દેખાઇ. આ દરમિયાન તેના માથા પર સ્કાર્ફ પણ બાંધેલો હતો.
5/8

જ્હાન્વીની સાથે તેની બહેન ખુશી કપૂર પણ ખુબ આકર્ષક અંદાજમાં દેખાઇ. આ દરમિયાન તે સ્લીવલેસ ટૉપની ઉપર શર્ટ પહેરેની દેખાઇ હતી.
6/8

જ્હાન્વીની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે, તેને અત્યાર સુધી લાખોમાં લાઇક મળી ચૂક્યા છે.
7/8

સોશ્યલ મીડિયા પર જ્હાન્વીની તસવીરોને જોઇ તેના ફેન્સ પોતાના દિલ હારતુ દેખી રહ્યાં છે. કેટલાક યૂઝર્સ સોશ્યલ મીડિયા પર તેની તસવીરો પર લવ અને ફાયરની ઇમૉજી કૉમેન્ટ કરી રહ્યાં છે.
8/8

જ્હાન્વીની તસવીર
Published at : 12 Nov 2021 02:35 PM (IST)
આગળ જુઓ
Advertisement