શોધખોળ કરો
Harbhajan baby: બીજી વખત માતા બની ક્રિકેટર હરભજનસિંહની પત્ની ગીતા બસરા, પુત્રને આપ્યો જન્મ

ગીતા બસરાએ પુત્રને આપ્યો જન્મ
1/5

Harbhajan Singh baby: હરભજન સિંહની પત્ની ગીતા બસરા બીજી વખત માતા બની છે. તેમણે આજે પુત્રને જન્મ આપ્યો છે. તેઓ આ પહેલાથી જ એક દીકરીના પેરેન્ટસ હતા. જેનું નામ હિનાયા છે. હિનાયાનો જન્મ 27 જુલાઇ 2016માં થયો હતો.
2/5

હરભજન સિંહની પત્ની ગીતા બસરા બીજી વખત માતા બની છે.ગીતા બસરાએ પુત્રને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા દ્રારા હરભજનની પત્ની ગીતા બસરા બીજી વખત માતા બની હોવાની માહિતી મળી છે.
3/5

આ પહેલા પણ ગીતા બસરા અનેક વખત રૂટીન ચેકઅપ માટે ક્લિનિક પાસે સ્પોટ થઇ હતી. પ્રેગ્નન્સીના સમયમાં સરકારના દિશા નિર્દેશ બાદ ગર્ભવતી મહિલાને વેકિસનેટ થવા તેમણએ અનુરોધ કર્યો હતો.
4/5

ગીતા બસરાએ સોશિયલ મીડિયાની એક પોસ્ટ દ્રારા જણાવ્યું હતું કે. ડોક્ટરે મને વેક્સિન લેવાની હાલ મનાઇ કરી છે. સરકારના સ્પષ્ટ દિશા નિર્દેશ બાદ ગર્ભવતી મહિલાએ તેના ડોક્ટરની સલાહ લઈને કોરોના વેક્સિન અવશ્ય લેવી જોઇએ.
5/5

પ્રેગ્નન્સી સમયે ગીતા બસરાના વર્કઆઉટના વીડિયો અનેક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હતા. ગીતા બસરા ફિલ્મ ધ ટ્રેન, મિસ્ટર જો કાર્વોલ્હો, જેવી ફિલ્મમાં કામ કરી ચૂકી છે
Published at : 10 Jul 2021 01:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
