શોધખોળ કરો
Hina Khan Photos: કાન્સ 2022માં ગોલ્ડન ડ્રેસ પહેરીને હિના ખાને બતાવ્યો ગ્લેમરસ અંદાજ, ફેન્સ બોલ્યા - 'સ્ટનિંગ'
ફોટો - હિના ખાન ઈંસ્ટાગ્રામ
1/6

કાન્સ 2022માં ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાના હુસ્નનો જલવો બતાવતી નજરે પડી રહી છે. હવે હિના ખાન ગોલ્ડન ડ્રેસમાં દેખાઈ છે.
2/6

હિના ખાન ટીવી સિરીયલથી હવે સીધી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. હિનાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં પોતાની સુંદરતા બાતાવવામાં કોઈ કસર બાકી નથી રાખી
3/6

ગોલ્ડન ઓફ શોલ્ડર બોડી ફિટેડ ડ્રેસમાં હિના ખાન ગ્લેમરસ પોઝ આપી રહી છે. હિનાનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.
4/6

લૂકની વાત કરીએ તો હિનાએ હાઈ સ્લિટ ગોલ્ડન ઓફ શોલ્ડર ગાઉનમાં દેખાઈ હતી. હિનાએ પોતાના વાળને બનના રુપમાં બાધ્યા હતા અને મરુન લિપસ્ટિક લગાવી હતી.
5/6

હિના ખાને પોતાના ઈંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યા હતા. ફોટોમાં હાલ ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેના લૂક્સની પ્રસંશા કરી રહ્યા છે.
6/6

હિના ખાને પોતાના ઈંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યા હતા. ફોટોમાં હાલ ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેના લૂક્સની પ્રસંશા કરી રહ્યા છે.
Published at : 22 May 2022 08:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
