શોધખોળ કરો
Entertainment News: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ અરપોર્ટ પર કોની સાથે જોવા મળી ?
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયા અત્યાર સુધી મ્યુઝિક વિડિયો પ્રોજેક્ટ્સ અને મોડેલિંગ અસાઇનમેન્ટનો ભાગ રહી છે. જ્યોર્જિયા વેકેશનમાંથી પરત ફર્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ક્લિક થઈ હતી.
અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ
1/5

એરપોર્ટ પર જ્યોર્જિયા બ્લેક ડ્રેસમાં ગોર્જિયસ લાગતી હતી. ખુલ્લા વાળ સાથે તે વધારે ખૂબસુરત લાગતી હતી.
2/5

ઇટાલિયન મોડલ એકદમ અદભૂત દેખાતી હતી. મુંબઈ એરપોર્ટની બહાર તેણે ફોટોગ્રાફરને પોઝ આપ્યા હતા
3/5

જ્યોર્જિયા એકલી ન હતી કારણ કે તેણીએ તેના પાલતુ પૂડલ ડોગી સાથે જોવા મળી હતી, જેને તેણીએ તેના હાથમાં પકડ્યો હતો. તે પૂડલ સાથે રમતી જોવા મળી હતી.
4/5

વર્ક ફ્રન્ટ પરની વાત કરીએ તો જ્યોર્જિયા આ વર્ષે 'વેલકમ ટુ બજરંગપુર'માં શ્રેયસ તલપડે સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
5/5

તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 31 Jul 2022 11:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
