શોધખોળ કરો
Pics: શૉર્ટ્સ પહેરીને Monalisaએ ફરી એકવાર આપ્યા એકથી એક ચઢિયાતા પૉઝ, જુઓ નવો અંદાજ......
Monalisa Pictures: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરૌો શેર કરી છે, જેને પર ફેન્સ ફિદા થઇ ગયા છે, અને ખુબ પ્રેમ લૂંટાવી રહ્યાં છે.

ફાઇલ તસવીર
1/8

Monalisa Pictures: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરૌો શેર કરી છે, જેને પર ફેન્સ ફિદા થઇ ગયા છે, અને ખુબ પ્રેમ લૂંટાવી રહ્યાં છે.
2/8

Monalisa Instagram Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) ની ગણતરી ઇન્ડસ્ટ્રીની ટૉપની એક્ટ્રેસીસમાં કરવામાં આવી છે. પોતાની ગ્લેમરસ અદાઓ અને લૂકને લઇને તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
3/8

મોનાલિસા (Monalisa) હવે ભોજપુરી સિનેમાથી લઇને ટીવીની દુનિયાનો પણ મોટો ચહેરો બની ચૂકી છે. દેશા ચાહકો દેશભરમાં પણ વધી રહ્યાં છે..
4/8

મોનાલિસાએ (Monalisa) કેટલીય હિટ ભોજપુરી ફિલ્મમાં કામ કર્યુ છે. જેને લઇને પણ તે ચર્ચામાં છે.
5/8

આ બધાની વચ્ચે મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
6/8

આ લેટેસ્ટ તસવીરોમાં મોનાલિસા ગ્રીન કલરના ક્રૉપ ટૉપ અને શૉર્ટ્સ પહેરીને કાલિત પૉઝ આપતી દેખાઇ રહી છે.
7/8

મોનાલિસા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની નવી નવી તસીવરો અને વીડિયો શેર કરતી રહે છે.
8/8

મોનાલિસા ફેન્સની વચ્ચે ખુદને ક્રેઝ બરકરાર રાખવા માટે એકપણ મોટો નથી છોડતી. તાજેતરમાં જ તેને યલો સાડીમાં પોતાની સુંદર તસવીરો શેર કરી હતી.
Published at : 17 Aug 2022 04:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
