શોધખોળ કરો
લગ્નની વાતો વચ્ચે કેટરીના પ્રેમીને છોડીને આ સ્ટાર સાથે કરવા લાગી રોમાન્સ, બાંહોમાં બાંહો નાંખીને ડાન્સ કરતી વખતે કોઇ જોઇ ગયુ. જુઓ..........

Katrina
1/10

Katrina Photos: અત્યારે બૉલીવુડની ગલીઓમાં કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નની ખબરો તેજ થઇ ગઇ છે. ત્યારે કેટરીનાનો નવી તસવીરો સામે આવી છે, જેને જોઇને બધા ચોંકી ગયા છે. જુઓ તસવીરો.....
2/10

તસવીરો વાયરલ થઇ છે, જેમાં કેટરીના કૈફ પ્રેમી વિક્કી કૌશલને બાજુમાં મુકીને બૉલીવુડ સ્ટાર અક્ષયકુમારની બાંહોમાં બાંહો નાંખીને ઝૂમતી અને ડાન્સ કરતી દેખાઇ. કેટરીના અને અક્ષય હાલ પોતાની આગામી ફિલ્મ સૂર્યવંશીના પ્રમૉશનમાં બિઝી છે. આવામાં એક પ્રમૉશનલ ઇવેન્ટ સાથે આ જોડીની કેટલીક ખાસ તસવીરો અહીં જુઓ.......
3/10

ખરેખર, તાજેતરમાં જ કેટરીના અને અક્ષય કુમાર કપિલ શર્માના કૉમેડી શૉમાં પોતાની ફિલ્મનુ પ્રમૉશન કરવા પહોંચ્યા હતા. આવામાં આ બન્નેની વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી. (Photo Credit: Manav Manglani)
4/10

આ દરમિયાન અક્ષય અને કેટરીના કૈફના રોમાન્સને કપિલ શર્મા મજેદાર અંદાજમાં જોતો રહી ગયો હતો. (Photo Credit: Manav Manglani)
5/10

કેટરીના કૈફ આજકેલ લાઇફની સારા સમયમાંથી પસાર થઇ રહી છે, જ્યાં પ્રૉફેશનલ ફ્રન્ટમાં તેની મોટી ફિલ્મો આવવા તૈયાર છે, તો વળી પર્સનલ લાઇફમાં તે વિક્કી કૌશલની સાથે લગ્નના સમાચારોને લઇને ચર્ચામાં છે. (Photo Credit: Manav Manglani)
6/10

ઉલ્લેખનીય છે કે, વિક્કી કૌશ લ અને કેટરીના કૈફના લગ્નના સમચારો હાલ જોરશોરથી ચાલી રહ્યાં છે, પરંતુ બન્નેએ આના પર કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યુ નથી. (Photo Credit: Manav Manglani)
7/10

આ દરમિયાન અક્ષયકુમાર અને કેટરીના કૈફનો લૂક પણ ખુબ ચર્ચામાં બનેલો છે. (Photo Credit: Manav Manglani)
8/10

વાદળી રંગના આ ડ્રેસમાં કેટરીના કૈફ કોઇ પરીથી કમ ન હતી દેખાઇ રહી.(Photo Credit: Manav Manglani)
9/10

સામે આવેલી તસવીરોમાં કેટરીના કૈફ એકદમ ખુશ દેખાઇ રહી છે. (Photo Credit: Manav Manglani)
10/10

ઉલ્લેખનીય છે કે લૉકડાઉન બાદ અને દિવાળીના પ્રસંગે તમામને અક્ષય અને કેટરીનાની આ ફિલ્મનો બેસબ્રીથી ઇન્તજાર છે. (Photo Credit: Manav Manglani)
Published at : 03 Nov 2021 02:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
