હોમફોટો ગેલેરીમનોરંજનMouni Roy Wedding Photos: મૌની રોયે તસવીરો શેર કરીને લગ્નની કરી જાહેરાત
Mouni Roy Wedding Photos: મૌની રોયે તસવીરો શેર કરીને લગ્નની કરી જાહેરાત
By : abp asmita | Updated at : 27 Jan 2022 02:19 PM (IST)
Mouni2
1/8
Mouni Roy Wedding: બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયે (Mouni Roy) પોતાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્ન કરી લીધા છે. મૌની અને સૂરજની પહેલી તસવીર સામે આવી છે. મૌની અને સૂરજે ગોવામાં સાઉથ ઇન્ડિયન રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. મૌની અને સૂરજ તસવીરમાં મંડપમાં બેઠેલા જોઇ શકાય છે. બંનેની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સાઉથ ઇન્ડિયન બ્રાઇડ બનેલી મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/8
તેમણે વ્હાઇટ કલરની રેડ બોર્ડર વાળી ખૂબસૂરત સાડી પહેલી છે. આ સાથે તેણે ગોલ્ડન જ્વેલરી પણ પહેરી છે. જે તેના લૂકને વધારે નિખારે છે. સૂરજ સાઉથ ઇન્ડિયન છે, જેના કલ્ચર પ્રમાણે બંનેએ લગ્ન કરી લીધા છે.
3/8
બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તેના પ્રેમી સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે. ગોવામાં 27 જાન્યુઆરીના રોજ, નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધા છે. બુધવારે સોશિયલ મીડિયા પર લગ્નના તહેવારોની તસવીરો સામે આવી છે. લગ્ન સમારોહમાં બોલિવૂડ અને ટીવીની અનેક હસ્તીઓ હાજરી આપી રહી છે.
4/8
મૌની રોયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને લગ્ન કર્યાની સત્તાવાર જાહેરાત કરી છે.
5/8
મૌની અને સૂરજની તેમના લગ્ન સમારંભની તસવીરો
6/8
મૌની રોયે સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા
7/8
મૌની અને સૂરજે ગોવામાં સાઉથ ઇન્ડિયન રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.
8/8
મૌની અને સૂરજ તસવીરમાં મંડપમાં બેઠેલા જોઇ શકાય છે. બંનેની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.