શોધખોળ કરો
Photos: ભોજપુરી સ્ટાર નેહા મલિકે પહેર્યો બૉલ્ડ ડ્રેસ, તસવીરો શેર કરતાં જ થઇ ટ્રૉલ, જાણો કેમ..............
દર વર્ષની જેમ આ વખતે પણ ભોજપુરી સ્ટાર્સે ખૂબ જ ઉત્સાહ સાથે છઠ પૂજાની ઉજવણી કરી, પરંતુ ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે કંઈક એવું કર્યું કે હવે તે હેડલાઈન્સમાં છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Neha Malik Photos: ભોજપુરી સ્ટાર એક્ટ્રેસ નેહા મલિકને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ ભોજપુરી સ્ટાર્સે ખૂબ જ ઉત્સાહ સાથે છઠ પૂજાની ઉજવણી કરી, પરંતુ ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે કંઈક એવું કર્યું કે હવે તે હેડલાઈન્સમાં છે. ખરેખરમાં, નેહા મલિકે એવા બૉલ્ડ કપડાં પહેરી લીધા કે ફેન્સ તેને આ પવિત્ર તહેવાર પર ટ્રૉલ કરવા લાગ્યા હતા. લોકોએ કહ્યું- 'થોડી શરમ રાખો...'
2/6

છઠ્ઠના પવિત્ર તહેવાર પર નેહા મલિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે હેડલાઇન્સમાં છે.
3/6

આ તસવીરોમાં નેહા મલિકની ખૂબ જ બૉલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે. અભિનેત્રીએ બ્લેક કલરના ડીપનેક ડ્રેસમાં કેમેરા સામે જોરદાર પૉઝ આપ્યા છે.
4/6

ઘણા લોકોએ અભિનેત્રીના આ લૂકના વખાણ કર્યા હતા. તો કેટલાક યૂઝર્સે છઠ્ઠ પૂજાના અવસર પર આવી તસવીર શેર કરવી પસંદ નથી કરી.
5/6

પરંતુ કદાચ લોકોને તેની સ્ટાઈલ પસંદ ના આવી અને તેને જોરદાર ટ્રૉલ કરવા લાગ્યા. હવે આ પૉસ્ટ પર કૉમેન્ટ્સનું પૂર આવ્યું છે. એક યૂઝરે કૉમેન્ટમાં લખ્યું, 'થોડી શરમ રાખો...'
6/6

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં કરિયર શરૂ કરનાર નેહા પંજાબી ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.
Published at : 21 Nov 2023 11:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
