શોધખોળ કરો
Photos: વૉરિયર પ્રિન્સેસ બની ટાઇગર શ્રોફની બહેન Krishna Shroff, બ્લેક ડ્રેસમાં વધારો ઇન્ટરનેટનો પારો
તાજેતરમાં જ તેને પોતાની એકદમ બૉલ્ડ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.

ફાઇલ તસવીર
1/7

Krishna Shroff Pics: બૉલીવુડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ હંમેશા પોતાના લૂકને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેને પોતાની એકદમ બૉલ્ડ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/7

કૃષ્ણા શ્રોફે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે, જેમાં તે એકદમ નવા લૂકમાં દેખાઇ રહી છે.
3/7

તસવીરોમાં તે વૉરિયર પ્રિન્સેસના લૂકમાં દેખાઇ રહી છે, તેની આ તસવીરોએ ફરી એકવાર ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે.
4/7

કૃષ્ણા શ્રોફ તસવીરોમાં એક બૉલ્ડ બ્લેક નેટ વાળા ડ્રેસમાં દેખાઇ રહી છે. જેમાં તે એકદમ હૉટ પણ લાગી રહી છે.
5/7

કૃષ્ણા શ્રોફે પોતાનો આ લૂક લૉન્ગ ઇયરરિંગ અને કર્લી વાળોની સાથે પુરો કર્યો છે, દરેક તસવીરમાં કૃષ્ણા શ્રોફ એક અલગ પૉઝ આપતી દેખાઇ રહી છે.
6/7

ઉલ્લેખનીય છે કે, કૃષ્ણા શ્રોફ એક ફિટનેસ ફ્રિક છે, ખુદને મેન્ટેન રાખવા માટે તે ખુબ વર્કઆઉટ કરે છે.
7/7

કૃષ્ણા શ્રોફ
Published at : 10 Dec 2022 01:31 PM (IST)
આગળ જુઓ
Advertisement