શોધખોળ કરો
Red Sea Film Festival: કરિના કપૂર અને સૈફ અલી ખાને પોતાના રૉયલ લૂકથી કર્યા ઇમ્પ્રેસ, તસવીરો પર ફેન્સ ફિદા........
Kareena Kapoor Saif Ali Khan: કરિના કપૂર અને સૈફ અલી ખાન હંમેશા ઇવેન્ટ્સમાં રૉયલ લૂકમાં સ્પૉટ થાય છે,

પ્રતિકાત્મક તસવીર
1/8

Kareena Kapoor Saif Ali Khan: કરિના કપૂર અને સૈફ અલી ખાન હંમેશા ઇવેન્ટ્સમાં રૉયલ લૂકમાં સ્પૉટ થાય છે, આ કપલે રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પોતાનો આ ટ્રેન્ડ યથાવત રાખતા રૉયલ લૂકથી લોકોને ઇમ્પ્રેસ કર્યા છે.
2/8

કરીના કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફેસ્ટની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં કરીના સી બ્લૂ કૉલરના ગાઉનમાં એકદમ ક્લાસી લાગી રહી છે.
3/8

કરીનાની આ તસવીરથી તમને તેના રૉયલ લૂકની સ્પષ્ટ ઝલક મળે છે, વળી ફેન્સ પણ કરીનાની આ તસવીરોને ખુબ પસંદ કરી રહ્યાં છે, અને એક્ટ્રેસની સુંદરતાની પ્રસંશા કરી રહ્યાં છીએ.
4/8

ખરેખરમાં કરિનાનો આ લૂક ફેન્સને દિવાનો બનાવી રહ્યો છે, આ તસવીરોની સિમ્પલિસિટી પર ફેન્સ દિલ હારી ગયા છે.
5/8

કરિનાએ પતિ સૈફ સાથે પણ પોતાની તસવીર પૉસ્ટ કરી છે, તસવીરમાં કરિના Monique Lhuillierમાં ફ્લૉઇ બ્લૂ ગાઉનમાં દેખાઇ રહી છે, અને તેને પોતાના વાળને પૉનીટેલમાં બાંધી રાખ્યા છે. જ્યારે સૈફે વ્હાઇટ આઉટફિટ પહેરેલો છે, કરિના કપૂરે પોતાની પૉસ્ટમાં લખ્યું છે- નેવર ફિલિંગ બ્લૂ વિથ માય મેન... ઓૉલવેઝ વિયરિંગ ઇટ.
6/8

કરિના અને સૈફ આ તસવીરમાં એકબીજાની સાથે ખુબ શોભી રહ્યાં છે.
7/8

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પોતાનો રૉયલ લૂક બિખેર્યો હતો. બ્લૂ ગાઉન બાદ કરિનાએ ફેસ્ટિવલમાં નાઇટ માટે શિમરી સાડી કેરી કરી હતી, વળી, સૈફ અલી ખાન એકવાર ફરીથી વ્હાઇટ ટક્સીડોમાં એકદમ હેન્ડસમ લાગ્યો હતો.
8/8

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન
Published at : 03 Dec 2022 12:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
