શોધખોળ કરો
Latest Pics: 45 વર્ષની ઉંમરે Salman Khanની 'બહેન'એ બતાવી હૉટ અદાઓ, તમે પણ થઇ જશો દિવાના
Deepshikha Nagpal Latest Pics: બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ઓન સ્ક્રીન બહેન દીપશિખા નાગપાલે ફરીથી ઇન્ટરનેટનો પારો પોતાની હૉટ તસવીરોથી ચઢાવી દીધો છે.

ફાઇલ તસવીર
1/9

Deepshikha Nagpal Latest Pics: બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ઓન સ્ક્રીન બહેન દીપશિખા નાગપાલે ફરીથી ઇન્ટરનેટનો પારો પોતાની હૉટ તસવીરોથી ચઢાવી દીધો છે. તેને ફરી એકવાર પોતાના કિલર લૂક શેર કર્યા છે. દીપશિખા નાગપાલની આ તસવીરો વાયરલ થઇ છે.
2/9

ફિલ્મ પાર્ટનરમાં હિન્દી સિનેમાના સુપરસ્ટાર સલમાન ખાનની ઓનસ્ક્રીન બહેનનો રૉલ નિભાવનારી એક્ટ્રેસ દીપશિખા નાગપાલની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમા એક્ટ્રેસ હૂસ્નનો જલવો બિખેરી રહી છે.
3/9

ખરેખરમાં, દીપશિખા નાગપાલની જે લેટેસ્ટ તસવીરો ચર્ચામાં આવી છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે.
4/9

દીપશિખા નાગપાલની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો, કે બ્લેક કલરની ડ્રેસમાં કેર વર્તાવી રહી છે.
5/9

સાથે જ દીપશિખા નાગપાલની સુંદરતાની આ તસવીરોમાં ચાર ચાંદ લગાવવાનુ કામ કરી રહી છે. આ ઉપરાંત એક્ટ્રેસ હૉટનેસનો જાદુ બિખેરી રહી છે.
6/9

સોશ્યલ મીડિયા પર દીપશિખા નાગપાલની આ તસવીરો ખુબ પસંદ કરવામાં આવી રહી છે. ફેન્સ આ તસવીરો પર ખુબ પ્રેમ લૂંટાવી રહ્યાં છે, અને કૉમેન્ટો કરી રહ્યાં છે.
7/9

એક્ટ્રેસ દીપશિખા નાગપાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અવાર નવાર બૉલ્ડ અને હૉટ લૂકના કારણે એક્ટ્રેસ ચર્ચામાં રહે છે.
8/9

45 વર્ષની દીપશિખા નાગપાલ પોતાના કિલર અંદાજથી હજુ પણ બૉલીવુડ એક્ટ્રેસને ટક્કર આપવાનો દમખમ રાખી રહી છે.
9/9

ઉલ્લેખનીય છે કે, દીપશિખા નાગપાલે પોતાની ફિલ્મી કેરિયર દરમિયાન બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે પણ ફિલ્મ કોયલામાં પણ કામ કરી ચૂકી છે.
Published at : 13 Sep 2022 10:20 AM (IST)
આગળ જુઓ
Advertisement