શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'તારક મહેતા...'ની માધવી ભિડે રિયલ લાઇફમાં છે એકદમ હૉટ અને ગ્લેમરસ, જુઓ સોનાલિકા જોશીની સુંદર તસવીરો....
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/9ad6d5138f5ae64b505dcd7f936790a0_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sonalika_Joshi
1/10
![મુંબઇઃ ટીવીના સૌથી જુના કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લોકોના દિલ પર રાજ કરે છે. આના દરેક પાત્રની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. આમાંથી એક છે માધવી ભિડે, જે એક્ટ્રેસ સોનાલિકા જોશી નિભાવે છે. માધવી ભિડે શૉમાં એક પારિવારિક મહિલા તરીકે બતાવવામાં આવી છે. રિયલ લાઇફમાં પણ પરિવારની ખુબ નજીક છે પરંતુ તેનો ગ્લેમરસ લૂક જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/6b19630447686315b72c67639e652aea48c28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવીના સૌથી જુના કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લોકોના દિલ પર રાજ કરે છે. આના દરેક પાત્રની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. આમાંથી એક છે માધવી ભિડે, જે એક્ટ્રેસ સોનાલિકા જોશી નિભાવે છે. માધવી ભિડે શૉમાં એક પારિવારિક મહિલા તરીકે બતાવવામાં આવી છે. રિયલ લાઇફમાં પણ પરિવારની ખુબ નજીક છે પરંતુ તેનો ગ્લેમરસ લૂક જોવા મળે છે.
2/10
![માધવી ભિડે ઉર્ફે સોનાલિકા જોશીની કેટલીક જુની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/931f76a33dcee0b3f23d79d5bc4a78037aaae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધવી ભિડે ઉર્ફે સોનાલિકા જોશીની કેટલીક જુની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
3/10
![સોનાલિકા જોશી શૉમાં આત્મારામ તુકારામ ભિડેની પત્ની માધવી આત્મરામ ભિડેની ભૂમિકા નિભાવતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/28e5aa1f504cdfa15dfbbbd51083ee3081347.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાલિકા જોશી શૉમાં આત્મારામ તુકારામ ભિડેની પત્ની માધવી આત્મરામ ભિડેની ભૂમિકા નિભાવતી દેખાઇ રહી છે.
4/10
![આત્મરામ ટ્યૂશન કરાવે છે, અને માધવી ભિડે તેની આર્થિક રીતે મદદ કરે છે, અને એક અથાણાં અને પાપડનો નાનો બિઝનેસ ચલાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/67b41830943cbc6068b6845ff0ed4f728c680.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આત્મરામ ટ્યૂશન કરાવે છે, અને માધવી ભિડે તેની આર્થિક રીતે મદદ કરે છે, અને એક અથાણાં અને પાપડનો નાનો બિઝનેસ ચલાવે છે.
5/10
![માધવી ભિડે એટલે કે સોનાલિકા જોશી મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી પૉપ્યૂલર એક્ટ્રેસ છે, તે કેટલીય મરાઠી સીરિયલ્સમાં પણ કામ કરી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/55523666822e9fe85930c3ed206f4104c34be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધવી ભિડે એટલે કે સોનાલિકા જોશી મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી પૉપ્યૂલર એક્ટ્રેસ છે, તે કેટલીય મરાઠી સીરિયલ્સમાં પણ કામ કરી ચૂકી છે.
6/10
![સોનાલિકા જોશીનો જન્મ 5 જૂન 1976 એ મરાઠી હિન્દુ પરિવારમાં થયો હતો. તેને બીએના અભ્યાસ બાદ સમીર જોશી સાથે લગ્ન કર્યા, અને હવે તેની એક દીકરી છે. જેનુ નામ આર્યા જોશી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/8713935912568a322e020ebeb15342128007d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાલિકા જોશીનો જન્મ 5 જૂન 1976 એ મરાઠી હિન્દુ પરિવારમાં થયો હતો. તેને બીએના અભ્યાસ બાદ સમીર જોશી સાથે લગ્ન કર્યા, અને હવે તેની એક દીકરી છે. જેનુ નામ આર્યા જોશી છે.
7/10
![સોનાલિકા જોશી હંમેશા પોતાની દીકરી અને દોસ્તોની સાથેની તસવીરો શેર કરતી રહે છે. આ વર્ષે માર્ચમાં તેની દીકરી 18 વર્ષની થઇ ગઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/363f77b6a4152bee59e7b9f8a6a7a45aefee0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાલિકા જોશી હંમેશા પોતાની દીકરી અને દોસ્તોની સાથેની તસવીરો શેર કરતી રહે છે. આ વર્ષે માર્ચમાં તેની દીકરી 18 વર્ષની થઇ ગઇ છે.
8/10
![ગયા વર્ષ ડિસેમ્બરમાં સોનાલિકા જોશીના લગ્નના 19 વર્ષ થઇ ગયા છે. આ પ્રસંગે તેને એક સોશ્યલ મીડિયા પૉસ્ટ પણ લખી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/f1b14346adc187b5391c894b90a7faaf76a91.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગયા વર્ષ ડિસેમ્બરમાં સોનાલિકા જોશીના લગ્નના 19 વર્ષ થઇ ગયા છે. આ પ્રસંગે તેને એક સોશ્યલ મીડિયા પૉસ્ટ પણ લખી હતી.
9/10
![સોનાલિકા જોશીએ લખ્યું હતુ- સાથે રહેતા 19 વર્ષ..... તેની જે સ્માઇલ છે તે મારા ચહેરા પર છે... અને હવે વધુ એક વર્ષ એકબીજાને શોધતા. વધુ એક વર્ષ યાદો બનાવવાનો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/87e8b0f49bf057f935e65b20af208bafc91eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાલિકા જોશીએ લખ્યું હતુ- સાથે રહેતા 19 વર્ષ..... તેની જે સ્માઇલ છે તે મારા ચહેરા પર છે... અને હવે વધુ એક વર્ષ એકબીજાને શોધતા. વધુ એક વર્ષ યાદો બનાવવાનો.
10/10
![સોનાલિકા જોશી માધવી ભિડેની ભૂમિકામાં હંમેશા ફેન્સનુ દિલ જીતવામાં સફળ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/a3379f6ea4f5394118004d2ffa1e945dd34d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાલિકા જોશી માધવી ભિડેની ભૂમિકામાં હંમેશા ફેન્સનુ દિલ જીતવામાં સફળ રહી છે.
Published at : 11 Jun 2021 01:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)