શોધખોળ કરો
Pics: સાટનનો વેસ્ટર્ન ડ્રેસ પહેરીને Jasmin Bhasinએ લિફ્ટમાં આપ્યા આવા-આવા પૉઝ, ફેન્સ બોલ્યા- 'Ufff, આગ હૈ......'

ફાઇલ તસવીર
1/8

Jasmin Bhasin Pics: ટીવી એક્ટ્રેસ જાસ્મીન ભસીન (Jasmin Bhasin) સુંદરતાના મામલામાં બૉલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર મારે છે, તેની ફેશન સેન્સ તો કમાલની જ છે.
2/8

તાજેતરમાં જ જાસ્મીન ભસીને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની કેટલીક હૉટ તસવીરો શેર કરીને સોશ્યલ મીડિયાનો પારો ચઢાવી દીધો છે.
3/8

તસવીરોમાં જાસ્મીન ભસીનને ટાઇગર પ્રિન્ટના શોર્ટ સાટન ડ્રેસ પહેરીને દેખી શકાય છે, જેને તેને મખમલી જેકેટની સાથે પેર કર્યો છે.
4/8

ડિફાઇન્ડ આઇઝ, બ્લશ ચીક્સ અને ન્યૂડ લિપ શેડે જાસ્મીન ભસીનને એક એલિગેન્ટ લૂક આપ્યો છે. તે આ તસવીરોમાં પોતાની સુંદરતાનો જલવો બિખેરી રહી છે.
5/8

જાસ્મીન ભસીનના આ બૉલ્ડ લૂકના દિવાના તેની પૉસ્ટ પર કૉમેન્ટનો વરસાદ કરવા લાગ્યા છે. કેટલાક ફેન્સ તેની પૉસ્ટ પર ‘આગ આગ’, ‘હૉટ’, ‘ઉફ્ફક’ અને ‘સુંદર’ જેવી કૉમેન્ટ કરી દીધી છે.
6/8

આ પહેલા જાસ્મીન ભસીને હૉટલના લગેજ કેરિયરમાં બેસીને અને તેના પર ઉભા રહીને જબરદસ્ત પૉઝ આપ્યા હતા, અને કહ્યું હતુ કે તે ગમે ત્યાં અને ગમે ત્યારે પૉઝ આપી શકે છે.
7/8

તસવીરોમાં તે ફ્લૉવર પ્રિન્ટ વાળી બ્લેક ડ્રેસમાં કમાલની લાગી રહી હતી. ગ્લેમ લિપ શેડની સાથે તેને પોતાના વાળોને ખુલ્લા રાખ્યા હતા.
8/8

આતો રહ્યો જાસ્મીન ભસીનનો બૉલ્ડ લૂક, તેને ઇદ પર ટ્રેડિશનલ લૂકથી ફેન્સને દિવાના કરી દીધા હતા. તેને બેબી પિન્ક કલરનો સૂટ પહેર્યો હતો, જેમાં તે બહુજ સુંદર લાગી રહી હતી.
Published at : 13 Jul 2022 04:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
