શોધખોળ કરો
પતિથી 12 વર્ષ મોટી છે ગોવિંદાના ઘરની આ હૉટ વહુ, 50ની ઉમરે શેર કરી દિલકશ તસવીરો.......

Kashmera_Shah
1/8

Govinda Family Bahu: સુપરસ્ટાર ગોવિંદાના પરિવારની વહુ કાશ્મીર શાહ હંમેશા પોતાના બિન્દાસ અંદાજને લઇને ચર્ચામાં રહે છે. આમા તો ગોવિંદાની પ્તની સુનિતા આહુજા અને કાશ્મીર શાહમાં હંમેશા તકરાર જ રહે છે, પરંતુ હવે કાશ્મીર શાહે જ તસવીરો શેર કરી છે, તેને જોઇને બધી જગ્યાએ કાશ્મીર શાહની ચર્ચા થઇ રહી છે.
2/8

કાશ્મીર શાહે પોતાની આ લેટેસ્ટ તસવીરો ફેન્સની સાથે શેર કરી છે, આ તસવીરોમાં કાશ્મીર પૂલ સાઇડમાં ચિલ કરતી દેખાઇ રહી છે.
3/8

કાશ્મીર શાહનો આ અંદાજ જોઇને કોઇ નથી કહી શકતુ કે તેની ઉંમર 50 વર્ષની છે.
4/8

કાશ્મીર શાહ અવારનવાર એકથી એક સિઝલિંગ ફોટોશૂટની તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે.
5/8

કાશ્મીર શાહનો આ અંદાજ અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યો છે, કાશ્મીર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને એકથી એક ચઢિયાતી તસવીરો અને અપડેટ ફેન્સને આપતી રહે છે.
6/8

કાશ્મીર શાહના ભત્રીજા અને કૉમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની છે. ઉલ્લેખનીય છે કે, કાશ્મીરા પતિ કૃષ્ણા અભિષેકથી ઉંમરમાં 12 વર્ષ મોટી છે.
7/8

કાશ્મીર શાહની ઉંમર 50 વર્ષની છે, તો વળી કૃષ્ણા અભિષેક હજુ 38 વર્ષનો જ છે.
8/8

તમામ તસવીરો કાશ્મીર શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 05 Dec 2021 01:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
અમદાવાદ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
