શોધખોળ કરો
Photos: નૉ મેકઅપ લૂકમાં પણ Donal Bisht લાગે છે સુંદર, કાતિલ અદાઓથી વર્તાવે છે કેર
Donal Bisht Photos: ડોનલ બિષ્ટ આજકાલ પોતાની અપકમિંગ વેબ સીરીઝ જખ્મના શૂટિંગમાં વ્યસ્ત છે,
ફાઇલ તસવીર
1/9

Donal Bisht Photos: ડોનલ બિષ્ટ આજકાલ પોતાની અપકમિંગ વેબ સીરીઝ જખ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ આ બધાની વચ્ચે તેને સમય કાઢીને ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કર્યો છે. તેને ખુદનુ અપડેટ આપ્યું છે.
2/9

ડોનલ બિષ્ટ સોશ્યલ મીડિયા પર ખાસી એક્ટિવ રહે છે, અને એકથી એક ચઢિયાતી પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
3/9

ડોનલ બિષ્ટે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તે ખુબ વાયરલ થઇ રહી છે. જેમાં એક્ટ્રેસનો જિમ લૂક જોવા મળી રહ્યો છે.
4/9

તસવીરોમાં ડોનલ બિષ્ટને પરફેક્ટ બૉડી ફ્લૉન્ટ કરતી જોઇ શકાય છે. એક્ટ્રેસ નૉ મેકઅપ લૂકમાં એકદમ સુંદર અને કાતિલ પૉઝ આપી રહી છે.
5/9

ડોનલ બિષ્ટ કેટલી ફિટનેસ ફ્રિક છે, તેની સાબિતી એક્ટ્રેસની આ તસવીરો છે. ડોનલ બિષ્ટ ગમે તેટલી વ્યસ્ત હોય પરંતુ વર્કઆઉટ કરવાનુ નથી ભૂલતી.
6/9

ડોનલ બિષ્ટે પોતાની તસવીરોને થોડીવાર પહેલા જ શેર કરી છે. તેનુ ફેન ફોલોઇંગ ખુબ લાંબુ છે, જે કારણે ગણતરીના કલાકોમાં હજારોમાં લાઇક્સ અને કૉમેન્ટ આવી ગઇ છે.
7/9

ડોનલ બિષ્ટ માત્ર એક્ટિંગ જ નહી પરંતુ પોતાના ગ્લેમરસ અંદાજ માટે પણ જાણીતી છે. એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ તસવીરોની ભરમાર છે.
8/9

ડોનલ બિષ્ટને સૌથી વધુ પૉપ્યૂલારિટી સલમાનની ખાનના શૉ બિગ બૉસમાંથી મળી હતી. જોકે, શૉમાં તેનો સફર ખુબ લાંબો ન હતો રહ્યો.
9/9

કલર્સ ચેનલના શૉ રૂપ મર્દ કા નયા સ્વરૂપમાં ડોનલ બિષ્ટે ઇશિકા પટેલની ભૂમિકા નિભાવી હતી, તેને લોકોએ ખુબ પસંદ કરી હતી.
Published at : 22 Sep 2022 02:53 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


















