શોધખોળ કરો
Photos: રેડ ડ્રેસમાં ઉર્ફી જાવેદનો હૉટ લૂક થઇ રહ્યો છે વાયરલ, જુઓ.......
ફાઇલ તસવીર
1/7

Urfi Javed Photos: ટીવી સ્ટાર એક્ટ્રેસ ઉર્ફી જાવેદ ફરી એકવાર પોતાની સ્ટાઇલને લઇને ચર્ચામાં આવી છે. આ વખતે તેને રેડ કલરની હૉટ ડ્રેસમાં સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. આ તસવીરો ઉર્ફીએ ખુદ પૉસ્ટ કરી છે. ઉર્ફી હંમેશા પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. આ તસવીરો ખુબ વયારલ થઇ રહી છે.
2/7

ઉર્ફી જાવેદની આ તસવીરો પૈપરાજી દ્વારા તાજેતરમાં જ ક્લિક કરવામાં આવી હતી. જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
3/7

ઉર્ફી જાવેદની હૉટનેસનો અંદાજો તેની આ બૉલ્ડ તસવીરો પરથી લગાવી શકાય છે, ઉર્ફીની આ એરદમ બૉલ્ડ ફેશન અને સ્ટાઇલ જોઇને ફેન્સના પણ હોશ ઉડી ગયા છે. ઉર્ફીનો આ અતરંગી રેડ બેકલેસ ડ્રેસ ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
4/7

OTT બિગ બૉસ સિઝન 1માં મૉડલ ઉર્ફી એક કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી લીધી હતી. જોકે તે સમયે ઉર્ફીની સફર લાંબી ન હતી ચાલી.
5/7

અતરંગી ફેશન સેન્સ માટે ઉર્ફીનુ નામ દરરોજ સોશ્યલ મીડિયા પર છવાયેલુ રહે છે.
6/7

આ ઉપરાંત પોતાની ફેશન સેન્સના કારણે પણ આ 24 વર્ષીય એક્ટ્રેસ ટ્રૉલ પણ થાય છે.
7/7

ઇન્સ્ટાગ્રામ પર ઉર્ફી જાવેદના ફોલોઅર્સની સંખ્યા 3.1 મિલિયન છે, જે તેના ચાહરનારાઓનુ પ્રમાણ બતાવે છે.
Published at : 28 May 2022 10:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
