શોધખોળ કરો
Morning Breakfast Tips: સવારના નાસ્તામાં ભૂલથી પણ ન ખાઓ આ ચીજો નહિતો વધશે વજન
સવારનો નાસ્તો દિવસનું પહેલુ મીલ છે. જે હેલ્થી હોવું જોઇએ. જો આપ વેઇટ લોસની જર્નિ પર છો તો આ ફૂડને ખાસ કરીને સવારના નાસ્તામાં લેવાનું ટાળો.

હેલ્થ ટિપ્સ
1/7

સવારનો નાસ્તો દિવસનું પહેલુ મીલ છે. જે હેલ્થી હોવું જોઇએ. જો આપ વેઇટ લોસની જર્નિ પર છો તો આ ફૂડને ખાસ કરીને સવારના નાસ્તામાં લેવાનું ટાળો.
2/7

image 1
3/7

કુકીઝ કેકમાં ખરાબ ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે. તેમાં મોજૂદ સુગરના કારણે પણ તેને અવોઇડ કરવા જોઇએ
4/7

સફેદ બ્રેડ રિફાઇન્ડથી બનેલી હોય છે. તેમાં મેંદો હોય છે. જે પચવામાં પણ ભારે હોય છે. જે વધુ વેઇટનું કારણ બને છે.
5/7

જો આપ દિવસની શરૂઆત તેલમાં લથબથ પરોઠાથી કરો છો તો તે પણ વજન વધાવાનું કારણ બને છે
6/7

ઘરનું બનાવેલુ દહીં હેલ્ધી હોય છે. પરંતુ તો તેમાં ફ્લેવર માટે અન્ય ચીજો કે સુગર ઉમેરવામાં આવે તો તે વજન વધવાનું કારણ બની શકે છે.
7/7

ફ્રેશ ફળોનું ફ્રેશ જ્યુસ હેલ્ધી ઓપ્શન છે પરંતુ પેકેટ જ્યુસ વજન વધારે છે. તેને ખાલી પેટ સવારે લેવાનું અવોઇડ કરો
Published at : 04 Mar 2023 08:00 AM (IST)
Tags :
Morning Breakfast Tipsઆગળ જુઓ
Advertisement