શોધખોળ કરો

Winter Health Tips: મૂળાના જ્યુસનું સેવન કરવાથી થાય છે આ અકલ્પનીય ફાયદા, જાણીને તમે કહેશો પહેલા કેમ ન જણાવ્યું

Winter Health Tips: જો તમે શિયાળામાં તમારી જાતને સ્વસ્થ રાખવા માંગો છો અને મોસમી રોગોથી દૂર રહેવા માંગતા હોવ તો તમે મૂળાના રસનું સેવન કરી શકો છો... તે ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/6
લો બીપીની સ્થિતિમાં પણ મૂળાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. મૂળામાં જોવા મળતું સોડિયમ તમારા શરીરમાં મીઠાની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરે છે અને બીપી જાળવી રાખે છે.

2/6
મૂળાનો રસ પીવાથી તમારું પાચનતંત્ર મજબૂત રહે છે.આનાથી તમને ગેસ, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે. તેમાં રહેલા ફાઈબર પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે.

3/6
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, આવી સ્થિતિમાં તમે મૂળાનો રસ પી શકો છો. તેમાં વિટામિન સી મળી આવે છે જે તમને મોસમી રોગોથી બચાવે છે.

4/6
ખંજવાળ, ફોલ્લીઓ, પિમ્પલ્સ જેવી સમસ્યાઓમાં મૂળાનો રસ ખૂબ જ ફાયદાકારક છે, તેને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચા સ્વસ્થ રહે છે.

5/6
પાઇલ્સની સમસ્યાને દૂર કરવામાં પણ તે ખૂબ જ અસરકારક છે. તેમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે આવી સમસ્યાઓને દૂર કરી શકે છે.

6/6
મૂળા ફાઈબરથી ભરપૂર હોય છે, આથી તેનો રસ પીવાથી તમારી ભૂખ ઓછી લાગે છે, પેટ ભરેલું લાગે છે અને વજન ઓછું થાય છે.જો તમારે વજન ઓછું કરવું હોય તો. તેથી તમે તમારા આહારમાં મૂળાના રસનો સમાવેશ કરી શકો છો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget