શોધખોળ કરો

Manish Sisodia Gujarat Visit 2022: મનીષ સિસોદીયાએ લીધી ગાંધી આશ્રમની મુલાકાત, ચરખો કાંત્યો - Pics

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓના ગુજરાતમાં આંટા ફેરા વધી રહ્યા છે. કેજરીવાલ બાદ આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અમદાવાદની મુલાકાતે આવ્યા છે.

ગાંધી બાપુને નમન કરતાં મનીષ સિસોદીયા

1/7
અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત એરપોર્ટ પર આપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વાર  ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

2/7
અમદાવાદ આવ્યા બાદ  દિલ્લીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ પ્રધાન મનીષ સીસોદીયા ગાંધી આશ્રમ ગયા હતા.

3/7
ગાંધી આશ્રમની મુલાકાત વખતે તેમણે ચરખા પર હાથ અજમાવ્યો હતો. ઉપરાંત વિઝીટર બૂકમા સંદેશ લખ્યો હતો.

4/7
પત્રકારો સાથે વાત કરતાં મનીષ સિસોદીયાએ કહ્યું, ગુજરાતના લોકો ભાજપ સરકારના કુશાસનથી ત્રસ્ત છે. ગુજરાત પરિવર્તન ઈચ્છે છે અને આમ આદમી પાર્ટીની ઈમાનદાર રાજનીતિ પસંદ કરે છે.

5/7
ગાંધી આશ્રમની સિસોદીયાની મુલાકાત વખતે ગુજરાતના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, સાગર રબારી, મનોજ સોરઠીયા હાજર રહ્યા હતા.

6/7
એરપોર્ટ પર આપના કાર્યકર્તા સાથે હસ્તધનૂન કરતાં મનીષ સિસોદીયા

7/7
તમામ તસવીર સૌજન્યઃ @AAPGujarat
તમામ તસવીર સૌજન્યઃ @AAPGujarat

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?

Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 

Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા

Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 

Embed widget