શોધખોળ કરો
Raghav Parineeti Net Worth: રાઘવ કરતાં પરિણીતીની વધારે છે ઈન્કમ, જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા 24 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને ઉદયપુરના લીલા પેલેસમાં સાત ફેરા લેશે.

ફાઈલ તસવીર
1/6

Parineeti Chopra Raghav Chadha Net Worth: બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે અને આ માટે બંને શુક્રવારે ઉદયપુર પહોંચ્યા છે.
2/6

રાઘવ પરિણીતીની નેટવર્થ વિશે વાત કરીએ તો, રાઘવ ચઢ્ઢા સંપત્તિની બાબતમાં પરિણીતી કરતાં ઘણો પાછળ છે. પરિણીતી ચોપરા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે જેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
3/6

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિણીતી ચોપરાની કુલ સંપત્તિ 60 કરોડ રૂપિયા છે. તેણે ઈશકઝાદે, શુદ્ધ દેશી રોમાન્સ, હસી તો ફસી, ગોલમાલ અગેઈન જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.
4/6

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની નેટવર્થ વિશે વાત કરીએ તો, તેઓ સંપત્તિના મામલામાં તેમની ભાવિ પત્ની કરતા ઘણા પાછળ છે. રાજકારણ પહેલા તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા.
5/6

MyNeta.info પર આપવામાં આવેલી માહિતી અનુસાર, રાઘવ ચઢ્ઢા પાસે કુલ 50 લાખ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે 36 લાખ રૂપિયાનું ઘર, મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર અને 90 ગ્રામ સોનું છે.
6/6

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રાજસ્થાનના ઉદયપુરના લીલા પેલેસમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
Published at : 23 Sep 2023 09:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
