શોધખોળ કરો
Mohan Yadav Oath: ભવ્ય સમારોહમાં મોહન યાદવે લીધા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ, પીએમ મોદી પણ રહ્યા હાજર, જુઓ તસવીરો
Mohan Yadav Oath Taking Ceremony: મોહન યાદવે બુધવારે (13 ડિસેમ્બર) મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી
1/6

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલે તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
2/6

આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. રાજધાની ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મોહન યાદવ ઉપરાંત રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગ ભવ્ય બનાવવામાં આવ્યો હતો.
3/6

4/6

ભાજપના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના પુષ્કર ધામી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉપરાંત ઘણા મોટા નેતાઓએ શપથગ્રહણમાં ભાગ લીધો હતો.
5/6

ભારતીય જનતા પાર્ટીના મધ્ય પ્રદેશ એકમના વડા વિષ્ણુ દત્ત શર્મા અને આઉટગોઇંગ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
6/6

image 6ચૌહાણ સરકારમાં મંત્રી રહેલા યાદવ (58)ને સોમવારે એક બેઠક દરમિયાન સર્વસંમતિથી ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
Published at : 13 Dec 2023 04:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર