શોધખોળ કરો
IRCTC Tour Package: બર્ફિલી પહાડીઓનો માણવો છે આનંદ, તો IRCTCની સાથે કરો લેહ-લદ્દાખની સેર, જાણો કેટલો થશે ખર્ચ
IRCTC Tour Package: આઇઆરસીટીસી તમારા માટે લેહ-લદ્દાખ ફરવાનો શાનદાર મોકો લઇને આવ્યુ છે, આ પેકેજમાં તમારી યાત્રા 7 રાત અને 8 દિવસની રહેશે. જાણો આની પુરેપુરી ડિટેલ્સ.......

ફાઇલ તસવીર
1/6

IRCTC Tour Package: આઇઆરસીટીસી તમારા માટે લેહ-લદ્દાખ ફરવાનો શાનદાર મોકો લઇને આવ્યુ છે, આ પેકેજમાં તમારી યાત્રા 7 રાત અને 8 દિવસની રહેશે. જાણો આની પુરેપુરી ડિટેલ્સ.......
2/6

IRCTC Leh ladakh Tour Package 2022: જો તમે પહાડો પર ફરવાના શોખીન છો, તો આઇઆરસીટીસી તમારા માટે લેહ-લદ્દાખનો શાનદાર પેકેજ લઇને આવ્યુ છે, આ પેકેજમાં ઓછા ખર્ચમાં તમે લદ્દાખની સુંદર જગ્યાઓની સફર કરી શકશો. જાણો આ ટૂર પેકેજ સાથે જોડાયેલી તમામ જાણકારી.......
3/6

આઇઆરસીટીસી સમય સમય પર પોતાના યાત્રીઓ માટે ખાસ પેકેજ લઇને આવે છે, વળી, લદ્દાખના પેકેજમાં તમને પ્રતિ વ્યક્તિ 43,910 રૂપિયા ખર્ચ કરવા પડશે અને તમારી યાત્રા 7 રાત અને 8 દિવસની હશે.
4/6

આ 8 દિવસની યાત્રામાં તમે વેલી, લેહ, નુબ્રા, ટટુર્ક અને પેગોંગની સેર કરી શકશો. તમારી યાત્રાની શરૂઆત ફ્લાઇટથી કરવામાં આવશે.
5/6

ખાસ વાત છે કે આઇઆરસીટીસીના આ ટૂર પેકેજમાં યાત્રીઓને ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ અને ઇમર્જન્સીમાં ઓક્સિજન સિલિન્ડર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
6/6

આ પેકેજ માટે બુકિંગ તમે આઇઆરસીટીસીની અધિકારિક વેબસાઇટ itctctourism.com પર જઇને કરાવી શકો છો, કે પછી રિઝનલ ઓફિસમાં જઇને પણ બુકિંગ કરાવી શકો છો.
Published at : 31 Jul 2022 12:38 PM (IST)
આગળ જુઓ
Advertisement