શોધખોળ કરો
PM Modi in Munich : જર્મનીના મ્યુનિકમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જુઓ Photos

PM Modi in Munich
1/8

PM Modi in Munich : વડાપ્રધાન મોદી આજે 26 જૂને G-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના મ્યુનિક શહેરમાં પહોંચ્યા હતા.
2/8

જર્મનીના મ્યુનિકમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
3/8

જર્મનીના ખૂબ જ સક્રિય અને ઉત્સાહી ભારતીય સમુદાયના હજારો સભ્યો વડાપ્રધાનને મળવા ઉમટી પડ્યા હતા.
4/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુનિકમાં ઓડી ડોમ ખાતે જર્મનીમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું
5/8

ઓડી ડોમ ખાતે વડાપ્રધાન મોદીને સાંભળવા હજારો લોકો ઉમટી પડ્યાં હતા.
6/8

પીએમ મોદીએ ભારતની વિકાસગાથા પર પ્રકાશ પાડ્યો હતો અને દેશના વિકાસના એજન્ડાને સફળતાપૂર્વક આગળ વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો.
7/8

પીએમ મોદીએ ભારતની સફળતાની ગાથાને આગળ વધારવા અને ભારતની સફળતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરવામાં ભારતીય ડાયસ્પોરાના અમૂલ્ય યોગદાનની પણ પ્રશંસા કરી હતી
8/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના મ્યુનિકમાં આર્જેન્ટિનાના ગણરાજ્યના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે મુલાકાત કરી હતી.
Published at : 26 Jun 2022 11:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
