શોધખોળ કરો
PHOTOS: રાહુલ ગાંધી સાથે નવજોત સિંહ સિદ્ધુએ શેર કરી તસવીર, જાણો શું લખ્યું ?
1/6
![Navjot Singh Sidhu Meets Rahul Gandhi: પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે બે તસવીરો શેર કરી છે. એક તસવીરમાં સિદ્ધુ અને રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. આ સાથે જ તેમણે લખ્યું, 'ભાઈની સાથે.'](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Navjot Singh Sidhu Meets Rahul Gandhi: પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે બે તસવીરો શેર કરી છે. એક તસવીરમાં સિદ્ધુ અને રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. આ સાથે જ તેમણે લખ્યું, 'ભાઈની સાથે.'
2/6
![બીજી તસવીર શેર કરતા તેણે લખ્યું, 'Brothers in arms with Boss'. આ તસવીરમાં રાહુલ ગાંધી, નવજોત સિંહ સિદ્ધુ, પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા, અમરિંદર સિંહ રાજા અને પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ ચૌધરી જોવા મળી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બીજી તસવીર શેર કરતા તેણે લખ્યું, 'Brothers in arms with Boss'. આ તસવીરમાં રાહુલ ગાંધી, નવજોત સિંહ સિદ્ધુ, પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા, અમરિંદર સિંહ રાજા અને પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ ચૌધરી જોવા મળી રહ્યા છે.
3/6
![સિદ્ધૂ મૂસેવાલા આજે જ ચંદીગઢ કૉંગ્રેસમાં સામેલ થયા છે. નવજોત સિંહ સિદ્ધુએ સિદ્ધૂ મૂસેવાલાને યુવા પ્રતીક અને એક અંતરરાષ્ટ્રીય હસ્તી ગણાવ્યા હતા. તેમણે કહ્યું સિદ્ધૂ મૂસેવાલા આપણા પરિવારમાં સામેલ થઈ રહ્યા છે. હું કૉંગ્રેસમાં તેમનું સ્વાગત કરુ છું.”](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સિદ્ધૂ મૂસેવાલા આજે જ ચંદીગઢ કૉંગ્રેસમાં સામેલ થયા છે. નવજોત સિંહ સિદ્ધુએ સિદ્ધૂ મૂસેવાલાને યુવા પ્રતીક અને એક અંતરરાષ્ટ્રીય હસ્તી ગણાવ્યા હતા. તેમણે કહ્યું સિદ્ધૂ મૂસેવાલા આપણા પરિવારમાં સામેલ થઈ રહ્યા છે. હું કૉંગ્રેસમાં તેમનું સ્વાગત કરુ છું.”
4/6
![પાર્ટીમાં ગાયકનું સ્વાગત કરતા ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે મૂસેવાલા પોતાની મહેનતથી એક મોટા કલાકાર બન્યા અને પોતાના ગીતોથી લાખો લોકોના દિલ જીતી લીધા. મૂસેવાલાનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ છે અને તે માનસા જિલ્લાના મુસા ગામના વતની છે. તેમના માતા એક ગામના મુખીયા છે. ગાયકને અગાઉ તેના ગીતોમાં હિંસા અને બંદૂક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બદલ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પાર્ટીમાં ગાયકનું સ્વાગત કરતા ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે મૂસેવાલા પોતાની મહેનતથી એક મોટા કલાકાર બન્યા અને પોતાના ગીતોથી લાખો લોકોના દિલ જીતી લીધા. મૂસેવાલાનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ છે અને તે માનસા જિલ્લાના મુસા ગામના વતની છે. તેમના માતા એક ગામના મુખીયા છે. ગાયકને અગાઉ તેના ગીતોમાં હિંસા અને બંદૂક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બદલ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
5/6
![પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને વરિષ્ઠ નેતા સુનીલ જાખડે બુધવારે પણ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને વરિષ્ઠ નેતા સુનીલ જાખડે બુધવારે પણ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
6/6
![તેઓએ પક્ષને લગતા મુદ્દાઓ અને આવતા વર્ષની શરૂઆતમાં થનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી માટેની તેની વ્યૂહરચના સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ રાજ્યના નેતાઓ સાથે પંજાબ માટે ચૂંટણી સંબંધિત સમિતિઓની રચના અંગે પણ ચર્ચા કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેઓએ પક્ષને લગતા મુદ્દાઓ અને આવતા વર્ષની શરૂઆતમાં થનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી માટેની તેની વ્યૂહરચના સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ રાજ્યના નેતાઓ સાથે પંજાબ માટે ચૂંટણી સંબંધિત સમિતિઓની રચના અંગે પણ ચર્ચા કરી હતી.
Published at : 03 Dec 2021 09:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)